Site icon News Continuous Bureau | Mumbai

Panchayat Season 4 Review: પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ પંચાયત 4, પાત્રો મજબૂત, પણ લખાણ નબળું, અત્યાર સુધી ની સૌથી નબળી સીઝન

Panchayat Season 4 Review: પ્રાઈમ વિડીયો પર પંચાયત 4 રિલીઝ થઇ ગઈ છે. ‘પંચાયત’ના ચોથા સીઝનમાં રાજકારણ નો નવો અંદાજ, પણ પહેલા જેવી મજા નથી.

Panchayat Season 4 Review Weakest Season So Far, Strong Performances But Dull Writing

Panchayat Season 4 Review Weakest Season So Far, Strong Performances But Dull Writing

News Continuous Bureau | Mumbai 

Panchayat Season 4 Review: ‘પંચાયત સીઝન 4’  આજે પ્રાઈમ વિડિયો પર સ્ટ્રીમ થવા લાગી છે. આ સીઝનના રિવ્યૂ મુજબ, પાત્રો નો અભિનય તો મજબૂત છે, પણ લખાણ નબળું છે. પહેલા જેવું હાસ્ય અને લાગણીનો તડકો આ વખતે જોવા મળતો નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par Box Office Collection: બોક્સ ઓફિસ પર ચાલ્યો આમિર ખાન નો જાદુ, ફિલ્મ સિતારે જમીન પર એ તેના પહેલા જ દિવસે કરી અધધ આટલી કમાણી

કથા અને પાત્રો તો મજબૂત, પણ લખાણ નબળું

આ વખતે કથા શરૂ થાય છે સચિવજી અને બનારસ પર થયેલા કેસથી. ફુલેરા ગામમાં ચૂંટણીનો દંગલ છે, જેમાં મંજુ દેવી અને ક્રાંતિ દેવી આમને સામને છે. પાત્રો પોતાનું કામ સારી રીતે કરે છે, ખાસ કરીને જીતેન્દ્ર કુમાર , રઘુબીર યાદવ , અને નીના ગુપ્તા નું અભિનય સરાહનીય છે.આ સીઝનમાં એવા દ્રશ્યો નથી જે દર્શકોના દિલમાં રહી જાય. પહેલા જેવું હાસ્ય અને લાગણીનો તડકો નથી. આ સીઝનને માત્ર આગામી સીઝનની ભૂમિકા તરીકે જોવામાં આવી શકે છે.


‘પંચાયત’ જેવી લોકપ્રિય સિરીઝ માટે આ નબળું લખાણ નિરાશાજનક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version