Site icon News Continuous Bureau | Mumbai

Panchayat Season 5: કંઈક આવી હશે પંચાયત 5 ની વાર્તા, નીના ગુપ્તા એ કર્યો ખુલાસો

Panchayat Season 5: 'પંચાયત 5'ની સ્ક્રિપ્ટ ને લઈને નીના ગુપ્તાનો મોટો ખુલાસો, નીના ગુપ્તાએ કહ્યું – “આગામી સિઝનની કહાની પહેલેથી બહાર આવી ગઈ છે”

Panchayat Season 5 Plot May Revolve Around Manju Devi's Comeback

Panchayat Season 5 Plot May Revolve Around Manju Devi's Comeback

News Continuous Bureau | Mumbai

Panchayat Season 5: એમેઝોન પ્રાઈમ ની લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’ ના ચોથા સિઝન બાદ હવે દર્શકોને પાંચમા સિઝનની આતુરતાથી રાહ છે. ચોથા સિઝનમાં મંજુ દેવીચૂંટણી હારી જાય છે, પણ હવે એવી શક્યતા છે કે આગામી સિઝનમાં તેઓ પરિણામોને પડકાર આપી ફરીથી પ્રધાન બની શકે.’પંચાયત’ ના પાંચમા સિઝન વિશે મોટી માહિતી સામે આવી છે. ‘મંજુ દેવી’નો રોલ કરનાર નીના ગુપ્તાએ ખુલાસો કર્યો છે કે ‘પંચાયત સિઝન 5’ની સ્ક્રિપ્ટપહેલેથી જ લીક થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Disha Vakani: તારક મહેતા છોડ્યા બાદ હવે આવી દેખાય છે દયાભાભી, દિશા વાકાણી ની તસવીર થઇ સોશિયલ મીડિયા પર વાયરલ

નીના ગુપ્તાનો ખુલાસો: “સ્ક્રિપ્ટ તો લીક થઈ ગઈ છે”

નીના ગુપ્તાએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “સ્ક્રિપ્ટ તો લીક થઈ ગઈ છે.” જ્યારે પત્રકારોએ પૂછ્યું કે મંજુ દેવી જીતશે કે નહીં, તો તેમણે હસીને જવાબ આપ્યો કે “તૈયાર રહો, કહાની બહાર આવી ગઈ છે.”પત્રકારોના અનુમાન મુજબ, મંજુ દેવી મતગણતરીમાં થયેલી ભૂલને લઈને અપીલ કરી શકે છે અને અંતે ચૂંટણી જીતી શકે છે. આથી ‘પંચાયત 5’માં રાજકીય દાવપેચ, સચિવજી અને રિંકી ની લવ સ્ટોરી અને પ્રધાનજી પર થયેલા હુમલાની તપાસ જેવા મુદ્દાઓ જોવા મળી શકે છે.


પંચાયત’ના તમામ સિઝનોએ દર્શકોનું દિલ જીતી લીધું છે. સિઝન 5 નું શૂટિંગ ડિસેમ્બર 2025થી શરૂ થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Exit mobile version