189
Join Our WhatsApp Community
હાલમાં જ ટ્વિટર પર થી બરખાસ્ત થયેલી વિવાદીત સુપરસ્ટાર કંગના રાણાવત ને કોરોના થયો છે.
તેણે ટ્વિટર ની દેશી એપ્લિકેશન 'કૂ' ઉપર આ જાણકારી આપી હતી. સાથે જ તેણે કહ્યું હતું કે તેણે પોતાની જાતને આઇસોલેટ કરી દીધી છે અને તેનો ઉપચાર ચાલુ છે.
કંગના ની તબિયત હાલ સ્થિર છે. તેને થાક લાગતાં તેમ જ આંખો બળતા પોતાની કોરોના ટેસ્ટ કરાવી હતી.
મુંબઈ વાસીઓ હજી સેલ્ફ ડિસિપ્લિન માં આવ્યા નથી : ઈલેક્ટ્રીક મીટર રીડિંગ કોઈ મોકલાવતુ નથી.
You Might Be Interested In