Site icon News Continuous Bureau | Mumbai

Pankaj Dheer: એક ‘ના’ના કારણે BR ચોપરા થયા ગુસ્સે , પછી પંકજ ધીરનેઆ રીતે મળ્યો ‘કર્ણ’નો રોલ

Pankaj Dheer: પંકજ ધીરને પહેલા મળ્યો હતો અર્જુનનો રોલ, મૂછ ન કાપવાની શરતથી ગુમાવ્યું, પછી કર્ણ તરીકે છવાયા

Pankaj Dheer Journey from Rejection to Iconic Role of Karna in BR Chopra’s Mahabharat

Pankaj Dheer Journey from Rejection to Iconic Role of Karna in BR Chopra’s Mahabharat

News Continuous Bureau | Mumbai

Pankaj Dheer: ટીવી જગતના જાણીતા અભિનેતા પંકજ ધીર નું 15 ઓક્ટોબર 2025ના રોજ નિધન થયું. BR ચોપરા   ની મહાભારત માં કર્ણતરીકે તેમના રોલે તેમને ઘર ઘર માં લોકપ્રિય બનાવી દીધા. પરંતુ શું તમે જાણો છો કે પંકજને પહેલા અર્જુન ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા હતા? જી હા પંકજ ધીર ને પહેલા અર્જુન નો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ મૂછો ને કારણે તેમને આ રોલ નહોતો કર્યો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : De De Pyaar De 2 Trailer: અજય દેવગન અને રકૂલ પ્રીત સિંહ ની ફિલ્મ દે દે પ્યાર દે 2 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, સાથે જ થઇ ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત

અર્જુનના રોલ માટે થયું હતું ઓડિશન

પંકજ ધીરે એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓએ અર્જુનના રોલ માટે ઓડિશન આપ્યું હતું અને ડાયલોગ રાઇટર્સ સહિતના પેનલને તેઓ પસંદ આવ્યા હતા. તેમણે કોન્ટ્રાક્ટ પણ સાઇન કર્યો હતો. પરંતુ જ્યારે BR ચોપરાએ કહ્યું કે બ્રિહન્નલા પાત્ર માટે મૂછ કાપવી પડશે, ત્યારે પંકજ ધીરે ઇનકાર કર્યો.પંકજ ધીરે કહ્યું કે ચોપરા સાહેબે મૂછ ન કાપવાની વાત સાંભળીને તેમને ઓફિસમાંથી બહાર કાઢી દીધા અને કોન્ટ્રાક્ટ ફાડી નાખ્યો. “આ દરવાજે થી નીકળી જાઓ, પાછા ન આવો,” એમ તેમણે કહ્યું હતું.


છ મહિના પછી BR ચોપરાએ પંકજ ધીરને ફરી કોલ કર્યો અને પૂછ્યું કે “કર્ણનો રોલ કરશો?” પંકજ ધીરે તરત પૂછ્યું – “મૂછ તો નહીં કાપવી પડે?” જવાબ મળ્યો – “નહીં.” અને એ રીતે પંકજ ધીરને કર્ણનો રોલ મળ્યો, જે આજે પણ લોકોના દિલમાં જીવંત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version