Site icon News Continuous Bureau | Mumbai

Pankaj tripathi birthday: એક સમયે બેરોજગાર રહી ચુકેલા પંકજ ત્રિપાઠી આજે છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

Pankaj tripathi birthday: પંકજ ત્રિપાઠી આજે તેમનો 48 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે. હાલ અભિનેતા સ્ત્રી 2 ની સફળતા નો આનંદ માણી રહ્યા છે. તો ચાલો આજે તેમના જન્મદિવસ પણ જાણીયે તેમની નેટવર્થ વિશે

pankaj tripathi birthday special know actor net worth

pankaj tripathi birthday special know actor net worth

News Continuous Bureau | Mumbai

Pankaj tripathi birthday: પંકજ ત્રિપાઠી આજે તેમનો 48 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે. સ્ત્રી 2, મિર્ઝાપુર, ઓહ માય ગોડ 2 જેવી ફિલ્મો આપનાર અભિનેતા પંકજ ત્રિપાઠી એ તેમના અભિનય ના જોરે આ મુકામ હાસિલ કર્યું છે. પંકજ ત્રિપાઠી એ મોટા પડદા થી લઈને ઓટીટી સુધી પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે પંકજ ત્રિપાઠી ના સંઘર્ષ ના દિવસો દરમિયાન તેઓ બેરોજગાર હતા અને ઘર ચલાવવા તેઓ તેમની પત્ની ની મદદ લેતા હતા અને આજે તેઓ કરોડો ની સંપત્તિ ના માલિક છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Vijay varma: વિજય વર્મા એ પાપારાઝી ની સામે પૂજા ગૌર સાથે કર્યું એવું કામ કે અભિનેતા ને હાથ જોડી માંગવી પડી માફી

પંકજ ત્રિપાઠી ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ પંકજ ત્રિપાઠી ની નેટવર્થ 40 કરોડ રૂપિયા છે. રિપોર્ટ મુજબ પંકજ ત્રિપાઠી એ તેમની ફિલ્મ સ્ત્રી 2 માટે 3 કરોડ રૂપિયાની ફી લીધી હતી.આ સિવાય પંકજ ત્રિપાઠી જાહેરાત માંથી પણ કમાણી કરે છે.


પંકજ ત્રિપાઠી એ  2004માં આવેલી ફિલ્મ ‘રન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી, તેણે વર્ષો સુધી નાના રોલ કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ તેને 2012માં આવેલી ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી ખાસ ઓળખ મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version