Site icon News Continuous Bureau | Mumbai

Pankaj tripathi: પંકજ ત્રિપાઠી ના બનેવીના કાર એકસીડન્ટ નો વિડીયો આવ્યો સામે, વિડીયો જોઈ તમને પણ છૂટી જશે કંપારી

Pankaj tripathi: પંકજ ત્રિપાઠી ના બનેવી ની સડક દુર્ઘટના માં મોત થઇ ગયું અભિનેતા ના બહેન ની હાલત ગંભીર છે. હવે અભિનેતા ના બનેવી ના કાર એક્સિડન્ટ નો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને તમને પણ કંપારી છૂટી જશે.

Pankaj tripathi brother in law died in a road accident cctv footage video goes viral

Pankaj tripathi brother in law died in a road accident cctv footage video goes viral

News Continuous Bureau | Mumbai

Pankaj tripathi: પંકજ ત્રિપાઠી ના બનેવી અને બહેન જે કાર માં જઈ રહ્યા હતા તેનો અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે જ અભિનેતા ના બનેવી નું મૃત્યુ થયું હતું. હવે આ ઘટના સીસીટીવી માં કેદ થઇ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Soni razdan: ઝીનત ના લિવ-ઈન રિલેશનશીપ પર આપેલા મુકેશ ખન્ના ના નિવેદન પર સોની રાઝદાન થઇ ગુસ્સે,આલિયા ભટ્ટ ની માતા એ આપી આવી પ્રતિક્રિયા

 

પંકજ ત્રિપાઠી ના જીજાજી ની કાર અકસ્માત નો વિડીયો 

સામે આવેલા વિડીયો માં જોઈ શકાય છે કે કાર ખૂબ જ સ્પીડમાં આવે છે અને રોડ ડિવાઈડર સાથે અથડાય છે. આ અકસ્માત વ્યસ્ત બજારની વચ્ચે થયો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, કારે નિયંત્રણ ગુમાવ્યું અને દિલ્હી-કોલકાતા નેશનલ હાઈવે-2 પર ઝારખંડના ધનબાદમાં કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ.


મીડિયા રિપોર્ટ મુજબ આ કાર પંકજ ત્રિપાઠી ના બનેવી રાકેશ તિવારી ચલાવી રહ્યા હતા અને તેમની સાથે તેમની પત્ની સરિતા પણ બેઠી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version