Site icon

Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી એ પત્ની અને દીકરી સાથે મુંબઈમાં ખરીદ્યા એક નહિ પરંતુ બે ફ્લેટ, કિંમત જાણીને તમને પણ લાગશે નવાઈ

Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી, પત્ની મૃદુલા અને દીકરી આશી સાથે મળીને મુંબઈમાં બે અલગ-અલગ વિસ્તાર માં ફ્લેટ ખરીદ્યા છે જેની કિંમત કરોડો માં છે.

Pankaj Tripathi buys two luxury flats in Mumbai with wife and daughter

Pankaj Tripathi buys two luxury flats in Mumbai with wife and daughter

News Continuous Bureau | Mumbai

Pankaj Tripathi: બોલીવૂડના લોકપ્રિય અભિનેતા પંકજ ત્રિપાઠી એ મુંબઈમાં બે નવા ફ્લેટ ખરીદ્યા છે. રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ દ્વારા મળેલી માહિતી મુજબ, પંકજ ત્રિપાઠીએ કુલ  10.85 કરોડના બે ફ્લેટ ખરીદ્યા છે. આમાં એક ફ્લેટ અંધેરી વેસ્ટ માં અને બીજું કાંદિવલી વેસ્ટ માં આવેલ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sunny Sanskari Ki Tulsi Kumari: ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ એ રિલીઝ પહેલા જ કરી કરોડો ની કમાણી, ફિલ્મ એ તેની એડવાન્સ બુકીંગ માં કરી કમાલ

અંધેરી વેસ્ટ અને કાંદિવલી વેસ્ટ માં ખરીદ્યા ફ્લેટ 

અંધેરી વેસ્ટની સીબ્લિસ બિલ્ડિંગ માં પંકજ ત્રિપાઠીએ પોતાની દીકરી આશી સાથે  9.98 કરોડમાં એક ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટનું વિસ્તારફળ 2,372 સ્ક્વેર ફૂટ છે અને તેમાં ત્રણ કાર પાર્કિંગની સુવિધા છે. આ ડીલ માટે  59.89 લાખ સ્ટેમ્પ ડ્યુટી અને  30,000 રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે. આ રજિસ્ટ્રેશન જુલાઈ 2025માં થયું હતું. 


પંકજ ત્રિપાઠી એ બીજો ફ્લેટ કાંદિવલી વેસ્ટની આશાપુરા હેરિટેજ બિલ્ડિંગ માં પંકજ ત્રિપાઠીની પત્ની મૃદુલા ત્રિપાઠી અને દીકરી આશીના નામે ખરીદવામાં આવ્યો છે. આ ફ્લેટ 87 લાખમાં ખરીદવામાં આવ્યો છે અને તેનું વિસ્તારફળ 425 સ્ક્વેર ફૂટ છે. આ માટે 4.35 લાખ સ્ટેમ્પ ડ્યુટી અને 30,000 રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે. રજિસ્ટ્રેશન સપ્ટેમ્બર 2025માં થયું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version