Site icon News Continuous Bureau | Mumbai

Main atal hoon:પંકજ ત્રિપાઠી ની ફિલ્મ ‘મેં અટલ હું’ નું ગીત ‘રામ ધૂન’ થયું રિલીઝ, સાંભળીને તમે પણ થઇ જશો રામ ભક્તિ માં લીન

Main atal hoon:પંકજ ત્રિપાઠી ફિલ્મ મેં અટલ હું માં જોવા મળશે.આ ફિલ્મ 19 જાન્યુઆરી એ રિલીઝ થશે. હવે ફિલ્મ નું ગીત રામ ધૂન રિલીઝ થયું છે. જે હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

pankaj tripathi film main atal hoon song ram dhun release now

pankaj tripathi film main atal hoon song ram dhun release now

News Continuous Bureau | Mumbai

Main atal hoon: પંકજ ત્રિપાઠી ની ફિલ્મ મેં અટલ હું 19 જાન્યુઆરી એ રિલીઝ થવાની છે. એક તરફ અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારી ચાલી રહી છે ત્યાં ફિલ્મ નું ગીત રામ ધૂન રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત સાંભળી લોકો ના રુવાડા ઉભા થઇ ગયા છે. લોકો ગીત સાંભળી ને રામ ભક્તિ માં લીન થઇ રહ્યા છે. કૈલાશ ખેર દ્વારા ગાવામાં આવેલું આ ગીત હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

 

રામ ધૂન ગીત થયું રિલીઝ 

પંકજ ત્રિપાઠીએ  ‘રામ ધૂન’ ગીત સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. તેણે લખ્યું- ‘જબ ધૂનકી લાગી રામ નામ કી ભૂલ ગયા સબ કામ .’ ‘રામ ધૂન’ ગીતને કૈલાશ ખેરે પોતાનો અવાજ આપ્યો છે. કૈલાશ આ ગીતના ગીતકાર અને સંગીતકાર પણ છે. 


રામ ધૂન ગીત યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. તમે તેને જોઈ અને સાંભળી પણ શકો છો. 

પંકજ ત્રિપાઠી ની ફિલ્મ મેં અટલ હું 19 જાન્યુઆરી એ સિનેમાઘરો માં રિલીઝ થશે. આ ફિલ્મ માં પંકજ ત્રિપાઠી એ ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપેયી ની ભૂમિકા ભજવી છે. 

આ સમાચાર પણ વાંચો : Arbaaz khan: શૂરા સાથે લગ્ન થતા જ અરબાઝ ખાને પહેલી પત્ની મલાઈકા અરોરા સાથે તોડ્યા બધા સંબંધ, સોશિયલ મીડિયા પર પહેલું કર્યું આ કામ

 

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version