Site icon News Continuous Bureau | Mumbai

Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!

Pankaj Tripathi Daughter Debut : બોલીવુડના શક્તિશાળી અભિનેતા પંકજ ત્રિપાઠીની દીકરી આષી ત્રિપાઠી થિયેટર પ્લે ‘લૈલાજ’ થી કરશે લાઈવ પરફોર્મન્સ, પિતા ખુશ

Pankaj Tripathi’s Daughter Aashi to Make Acting Debut with Stage Play ‘Lailaaj’

Pankaj Tripathi’s Daughter Aashi to Make Acting Debut with Stage Play ‘Lailaaj’

News Continuous Bureau | Mumbai

Pankaj Tripathi Daughter Debut : બોલીવુડના લોકપ્રિય અભિનેતા પંકજ ત્રિપાઠી ની દીકરી આષી ત્રિપાઠી અભિનયની દુનિયામાં પગલું મૂકવા તૈયાર છે. રિપોર્ટ મુજબ, આષી પોતાના પિતાના નવા બેનર ‘રૂપકથા રંગમંચ’   હેઠળ થિયેટર પ્લે ‘લૈલાજ’થી ડેબ્યુ કરશે. આ પ્લેમાં આષી લીડ રોલમાં લાઈવ પરફોર્મન્સ આપશે. પંકજ અને તેમની પત્ની મૃદુલા ત્રિપાઠી આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!

પંકજ ત્રિપાઠી નું નવું બેનર અને થિયેટર પ્રોજેક્ટ

પંકજ ત્રિપાઠીએ પોતાના કરિયરનો આરંભ થિયેટરથી કર્યો હતો અને હવે તેઓ પ્રોડ્યુસર તરીકે ફરી થિયેટરમાં વાપસી કરી રહ્યા છે. તેમણે પોતાની પત્ની સાથે મળીને ‘રૂપકથા રંગમંચ’ નામ નું બેનર લોન્ચ કર્યું છે. આ બેનર હેઠળ નો પહેલો પ્રોજેક્ટ ‘લૈલાજ’ હશે.આષી ત્રિપાઠી પહેલાથી જ મ્યુઝિક વીડિયો ‘રંગ ડારો’ માં દેખાઈ ચૂકી છે. તે લાઈમલાઈટથી દૂર રહેતી હોવા છતાં અભિનય ક્ષેત્રમાં સતત તૈયારી કરી રહી છે. હવે થિયેટર પછી ફેન્સને તેમના બોલીવુડ ડેબ્યુની રાહ છે.


પંકજ ત્રિપાઠીએ દીકરીના ડેબ્યુ પર ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આષી અભિનયમાં પોતાનું સ્થાન બનાવશે. ફેન્સ સોશિયલ મીડિયા પર આ સમાચારને લઈને ઉત્સાહિત છે અને આષીના લાઈવ પરફોર્મન્સની રાહ જોઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version