Site icon News Continuous Bureau | Mumbai

Param Sundari OTT: એક ટ્વીસ્ટ સાથે ઓટિટિ પર રિલીઝ થઇ સિદ્ધાર્થ અને જાહ્નવી ની ફિલ્મ પરમ સુંદરી, જાણો વિગતે

Param Sundari OTT: 29 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થયેલી રોમેન્ટિક કોમેડી ‘પરમ સુંદરી’ હવે OTT પર ઉપલબ્ધ, પરંતુ તેના માટે તમારે પૈસા ચૂકવવા પડશે.

Param Sundari Now Streaming on OTT with a Twist – Here’s Where to Watch

Param Sundari Now Streaming on OTT with a Twist – Here’s Where to Watch

News Continuous Bureau | Mumbai

 Param Sundari OTT: સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂ ની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પરમ સુંદરી’  હવે OTT પર રિલીઝ થઈ ગઈ છે. તુષાર જલોટા દ્વારા નિર્મિત આ ફિલ્મ 29 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થઈ હતી અને હવે દર્શકો તેને વીકએન્ડ પર ઘરે બેઠા માણી શકે છે.પરંતુ હવે આમાં એક ટ્વીસ્ટ છે. આ ફિલ્મ ને જોવા માટે દર્શકો એ પૈસા ચૂકવવા પડશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rekha Birthday: 71 વર્ષની ઉંમરે પણ સિંગલ જીવન જીવી રહી છે રેખા, જાણો કોના નામનું સિંદૂર લગાવે છે દિગ્ગ્જ અભિનેત્રી

ક્યાં જોઈ શકાય છે ‘પરમ સુંદરી’?

સિદ્ધાર્થ અને જ્હાન્વી ની ફિલ્મ પરમ સુંદરી’ હવે પ્રાઈમ વિડીયો પર ઉપલબ્ધ છે. પરંતુ તેને માટે તમારે ભાડું ચૂકવવું પડશે. પ્રાઈમ વિડીયો પર આ ફિલ્મ 349 રેન્ટ પર જોઈ શકાય છે. રેન્ટ પછી 30 દિવસ સુધી જોઈ શકાય છે, પણ એકવાર શરૂ કર્યા પછી 48 કલાકમાં તમારે આ ફીલ્મ ને પૂરી કરવી પડશે.


ફિલ્મમાં સિદ્ધાર્થ ‘પરમ’ અને જાહ્નવી ‘સુંદરી ના રોલમાં છે.પરમ એક AI એપ દ્વારા જીવનસાથી શોધે છે અને કેરળ પહોંચે છે.ત્યાં તેની મુલાકાત સુંદરી સાથે થાય છે અને પછી શરૂ થાય છે લવસ્ટોરી.ફિલ્મમાં રોમાન્સ સાથે એક્શન અને કોમેડીનો તડકો પણ છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version