Site icon News Continuous Bureau | Mumbai

Param Sundari OTT Release: પરમ સુંદરી ના ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સિદ્ધાર્થ-જાહ્નવીની ફિલ્મ

Param Sundari OTT Release: સિદ્ધાર્થ-જાહ્નવીની ફિલ્મ પરમ સુંદરી થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Param Sundari OTT Release When and Where to Watch Sidharth-Janhvi’s Romantic Comedy OnlineParam Sundari OTT Release When and Where to Watch Sidharth-Janhvi’s Romantic Comedy Online

Param Sundari OTT Release When and Where to Watch Sidharth-Janhvi’s Romantic Comedy Online

News Continuous Bureau | Mumbai

Param Sundari OTT Release: સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર ની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પરમ સુંદરી’  બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. પ્રથમ સપ્તાહમાં ફિલ્મે 26.75 કરોડની કમાણી કરી છે. જો કે, હવે દર્શકો OTT પર આ ફિલ્મ જોવા માટે આતુર છે. તાજેતરની માહિતી મુજબ, આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો  (Amazon Prime Video) પર રિલીઝ થવાની શક્યતા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી! શો માં આવશે જબરજસ્ત ટ્વિસ્ટ

એમેઝોન પ્રાઈમ વિડીયો પર આવશે ‘પરમ સુંદરી’

મીડિયા રિપોર્ટ અનુસાર, તુષાર જલોટા દ્વારા ડિરેક્ટ કરેલી ‘પરમ સુંદરી’ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થશે. જો કે, ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. મેકર્સે થિયેટર રિલીઝ પછી 8 અઠવાડિયામાં OTT રિલીઝ નો પ્લાન બનાવ્યો છે. એટલે ઓક્ટોબર સુધીમાં આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર જોવા મળી શકે છે.


ફિલ્મમાં ‘પરમ’ નામનો યુવક પોતાની ડેટિંગ એપ લોન્ચ કરવા માંગે છે અને ‘સુંદરી’ નામની યુવતી પર દિલ હારી જાય છે. સુંદરી તેના પર ખાસ ઇમ્પ્રેસ નથી, અને આ પ્રેમકથા વચ્ચે અનેક મજેદાર ઘટનાઓ બને છે. ફિલ્મમાં હાસ્ય, રોમાન્સ અને ડ્રામાનો મસાલો છે. આ ફિલ્મ ને IMDb પર 7.1 રેટિંગ મળી છે, જે દર્શાવે છે કે દર્શકોને ફિલ્મ પસંદ આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version