Site icon News Continuous Bureau | Mumbai

Param Sundari Review: પરમ ની આગળ ફીકી પડી સુંદરી, લવ સ્ટોરીમાં કંઈ નથી નવું, જાણો જાહ્નવી અને સિદ્ધાર્થ ની ફિલ્મ નો રીવ્યુ

Param Sundari Review: સિદ્ધાર્થ-જાહ્નવીની ફિલ્મ ‘પરમ સુંદરી માં જૂની કહાની ને નવા તડકા સાથે રજૂ કરવામાં આવી, પણ અસરકારક રહી નહીં

Param Sundari Review A Tired Love Story That Fails to Impress

Param Sundari Review A Tired Love Story That Fails to Impress

News Continuous Bureau | Mumbai

Param Sundari Review: સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર સ્ટારર ‘પરમ સુંદરી’  આખરે 29 ઓગસ્ટે રિલીઝ થઈ ગઈ. ફિલ્મની રિલીઝ ડેટ ઘણીવાર બદલાઈ હતી, પણ હવે તે થિયેટરમાં છે. જો તમે વિચારતા હો કે આ ફિલ્મ જોવી કે નહીં, તો આ રિવ્યૂ તમારા માટે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Deepika Padukone and Ranveer Singh: દીપિકા-રણવીરે અંબાણી ના ગણેશોત્સવમાં લીધા બાપ્પા ના આશીર્વાદ, અભિનેતા ના નવા લુક એ ખેંચ્યું લોકો નું ધ્યાન

કહાની: જૂની ખીચડી નવા તડકા સાથે

ફિલ્મની કહાની પરમ નામના યુવકની છે, જે બિઝનેસમાં સફળ થવા ઈચ્છે છે. એક એપ દ્વારા સોલમેટ શોધવાની કોશિશ કરે છે, અને પછી કેરળમાં ‘સુંદરી ને મળવા જાય છે. બંને વચ્ચે પ્રેમ થાય છે, પણ પછી ખબર પડે છે કે એપ અને એનો ડેવલપર ફેક છે. સુંદરીનું બાળપણમાં જ લગ્ન નક્કી થઈ ગયું છે. હવે પરમ શું કરશે? ફિલ્મની લોકેશન સુંદર છે, પણ કહાનીમાં કંઈ નવું નથી. ફર્સ્ટ હાફ ધીમો છે અને સેકન્ડ હાફ અંતમાં જ થોડો મજેદાર બને છે. ડાયરેકશન અને ડાયલોગ્સમાં પણ ખાસ દમ નથી. ફિલ્મનો ક્લાઈમેકસ પણ અસરકારક નથી.


જાહ્નવી કપૂરની એક્ટિંગમાં સુધારો જોવા મળે છે, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા ક્રિંજ લાગ્યા. સંજય કપૂર પણ નિરાશ કરે છે. આખરે, ‘પરમ સુંદરી’ એક એવી ફિલ્મ છે જે જોવી કે નહીં જોવી – બંનેમાં ખાસ ફરક નથી. ફિલ્મનો મેસેજ છે કે જીવનસાથી પસંદ કરવો હોય તો દિલથી કરવો જોઈએ, ટેકનોલોજીથી નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version