Site icon News Continuous Bureau | Mumbai

Pardes re release: કલ હો ના હો બાદ શાહરુખ ખાન ની પરદેસ પણ થઇ રહી છે રી રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો સુભાષ ઘાઈની બ્લોકબસ્ટર ફિલ્મ

Pardes re release: પરદેસ રી રિલીઝ થઇ રહી છે. આ અગાઉ શાહરુખ ખાન ની ફિલ્મ કલ હો ના હો ના રી રિલીઝ ની જાહેરાત થઇ હતી. જાણીએ ક્યારે આપણે શાહરુખ અને મહિમા ચૌધરી ની ફિલ્મ થિયેટરમાં જોઈ શકીશું

pardes re release in theater on 15 november

pardes re release in theater on 15 november

News Continuous Bureau | Mumbai

Pardes re release: શાહરુખ ખાન ની ફિલ્મ પરદેસ રી રિલીઝ થઇ રહી છે. સુભાષ ઘાઈ ના નિર્દેશન માં બનેલી આ ફિલ્મ થી મહિમા ચૌધરી એ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ના દરેક ગીત ચાર્ટ બસ્ટર પર હિટ રહ્યા હતા. ચાહકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. તો ચાલો જાણીએ ક્યારે આપણે શાહરુખ અને મહિમા ચૌધરી ની ફિલ્મ થિયેટરમાં જોઈ શકીશું 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman khan on Aishwarya rai: ઐશ્વર્યા નું નામ આવતા જ સલમાન ખાન ની થઇ આવી હાલત, અભિનેત્રી ના છૂટાછેડા ની વચ્ચે ભાઈજાન નો જૂનો વિડીયો થયો વાયરલ

પરદેસ ની રી રિલીઝ ની તારીખ 

પીવીઆર સિનેમા એ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ પરદેસ ના પોસ્ટર સાથે આ ફિલ્મ ની રી રિલીઝ ની જાહેરાત કરતા લખ્યું છે કે, ‘એક વાર્તા જે તમારા હૃદયની સીધી વાત કરે છે! આઇકોનિક માસ્ટરપીસ #Pardes 15 નવેમ્બરના રોજ PVR INOX પર મોટી સ્ક્રીન પર પરત ફરી રહી છે.’


શાહરુખ ખાન, મહિમા ચૌધરી, અપૂર્વ અગ્નિહોત્રી, અમરીશ પુરી, આલોક નાથ ની ચમકાવતી આ ફિલ્મ વર્ષ 1997 માં રિલીઝ થઇ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version