Site icon News Continuous Bureau | Mumbai

Parineeti chopra birthday: એક સમયે અનુષ્કા અને દીપિકા નું પીઆર મેનેજ કરતી પરિણીતી ચોપરા આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન

Parineeti chopra birthday: પરિણીતી ચોપરા આજે તેનો 36 મો જન્મદિવસ ઉજવી રહી છે. ફિલ્મો માં આવતા પહેલા પરિણીતી પીઆર નું કામ કરતી હતી તો ચાલો જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

parineeti chopra birthday special know actress networth

parineeti chopra birthday special know actress networth

News Continuous Bureau | Mumbai

Parineeti chopra birthday: 22 ઓક્ટોબર, 1988ના રોજ હરિયાણાના અંબાલામાં જન્મેલી પરિણીતી ચોર આજે તેનો 36 મો જન્મદિવસ ઉજવી રહી છે. પરિણીતી ચોપરા બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ની બહેન છે. ફિલ્મો માં આવતા પહેલા પરિણીતી પીઆર નું કામ કરતી હતી હવે આજે તેની પાસે કરોડો ની સંપત્તિ છે.તો ચાલો જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Remo d’souza: રેમો ડિસોઝાએ પોતાના પર લાગેલા છેતરપિંડીના આરોપો પર તોડ્યું મૌન, પોસ્ટ શેર કરી કહી આવી વાત

પરિણીતી ચોપરા ની સંપત્તિ 

મીડિયા રિપોર્ટ મુજબ પરિણીતી 60 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. પરિણીતી એકફિલ્મ માટે 4-6 કરોડ રૂપિયા લે છે.પરિણીતી ફિલ્મો ઉપરાંત રિયાલિટી શો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માંથી પણ ઘણી કમાણી કરે છે. પરિણીતી ચોપરા ઘણી હર્બલ સ્કિન અને હેર કેર બ્રાન્ડ્સને પણ પ્રમોટ કરે છે.આ સિવાય પરિણીતી પાસે ઘણી મોંઘી ગાડીઓ પણ છે. 


પરિણીતી ફિલ્મો માં આવતા પહેલા ઘણા સ્ટાર્સ માટે પીઆર નું કામ કરતી હતી. તે YRF ના માર્કેટિંગ અને PR વિભાગમાં તાલીમાર્થી હતી. યશરાજ માં ઇન્ટર્નશિપ દરમિયાન તેને રણવીર સિંહ, રાની મુખર્જી, અનુષ્કા શર્મા અને દીપિકા પાદુકોણ જેવા કલાકારો નું શિડ્યુલ સંભાળ્યું છે. પરિણીતી એ લેડીઝ વિ રિકી બહલ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. પરિણીતી એ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version