Site icon News Continuous Bureau | Mumbai

ન્યૂડ ફોટો બાદ ચર્ચામાં અભિનેતા -મેં રણવીર ને ઘણીવાર કપડા વગર જાેયો છે બોલિવૂડ ની આ અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

News Continuous Bureau | Mumbai

બોલીવુડ એક્ટર રણવીર પોતાના ન્યૂડ ફોટોશૂટને(Ranveer Singh nude photo) કારણે છવાયેલો છે. ઘણા લોકોએ તેની પ્રશંસા કરી તો કોઈ તેને ટ્રોલ કરી રહ્યા છે. આ વચ્ચે તેની કો-સ્ટાર પરિણીતિ ચોપડાનો (Parineeti Chopra)એક ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે જણાવ્યું કે તે રણવીર સિંહની વેનિટી વેનમાં આમજ ન જઈ શકે. તેને અભિનેતાની વેનિટી વેનમાં જતા ડર લાગે છે અને તેની પાછળ જે કારણ જણાવ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો.

Join Our WhatsApp Channel

પરિણીતી એ એક્ટર વિશે એવો ખુલાસો કર્યો કે દીપિકાને (Deepika padukone)પણ ઝટકો લાગી શકે છે. પરિણીતિ ચોપડાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેણે ઘણીવાર રણવીર સિંહને કપડા(nude) વગર જાેયો છે. તેને જણાવ્યું હતું કે તે કોઈપણ વેનિટીમાં આરામથી જતી રહેતી. પરંતુ રણવીરની વેનિટીમાં જતા પહેલા વિચારવુ પડતું હતું. કારણ કે રણવીર હંમેશા કપડા વગર રહે છે. અભિનેત્રીએ કહ્યું કે, ઘણીવાર એવું થયું છે, જ્યારે તેણે રણવીરને કપડા વગર જાેયો છે. પરિણીતિ ચોપડાએ તે પણ જણાવ્યું કે તે એકવાર મેકઅપ કરી રહી હતી, ત્યારબાદ પાછળ ફરીને જાેયુ તો રણવીરે પેન્ટ ઉતારીને રાખ્યું હતું. પરિણીતિનું કહેવું છે કે રણવીરને પબ્લિકમાં પોતાનું પેન્ટ ઉતારવું સારૂ લાગે છે.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતા ​​જી આ ડાયટ પ્લાનથી રાખે છે પોતાનું વજન નિયંત્રણમાં- તેની સુંદરતાનું રહસ્ય પણ તેના ડાયેટ માં જ છુપાયેલું છે

તમને જણાવી દઈએ કે પરિણીતિ એ તેની ડેબ્યૂ (debut film)ફિલ્મ રણવીર સાથે કરી હતી. આ ઉપરાંત તેઓ એક સાથે ઘણી ફિલ્મોમાં જાેવા મળી ચુક્યા છે.રણવીર સિંહના વર્કફ્રંટની તો તે જલદી ફિલ્મ ‘રોકી ઔર રાની કી  પ્રેમ કહાની’ અને ‘સર્કસમાં’ જાેવા મળશે. પરિણીતિ ચોપડાના વર્કફ્રંટની વાત કરીએ તો તે સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘ઉંચાઈ’માં જાેવા મળવાની છે. 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version