Site icon News Continuous Bureau | Mumbai

Parineeti chopra: અભિનય છોડી આ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે પરિણીતી ચોપરા! અભિનેત્રી એ પોતે કર્યો આ વાતનો ખુલાસો

Parineeti chopra: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. હવે પરિણીતી એ સોશિયલ મીડિયા પર તેની નવી કરિયર અંગે ખુલાસો કર્યો છે.

parineeti chopra will start her music career officially

parineeti chopra will start her music career officially

News Continuous Bureau | Mumbai

Parineeti chopra: પરિણીતી ચોર તેની પ્રોફેશનલ કરતા પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. પરિણીતી એ ગયા વર્ષે જ આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા. હાલ પરિણીતી તેની મેરિડ લાઈફ એન્જોય કરી રહી છે. હાલમાં જ પરિણીતી ચોપરાએ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે અભિનય બાદ તે કયા ક્ષેત્રમાં નસીબ અજમાવવા જઈ રહી છે. આ સમાચાર સાંભળીને અભિનેત્રીના ચાહકો ને ચોક્કસપણે  ઝટકો લાગી શકે છે. 

Join Our WhatsApp Channel

 

 પરિણીતી એ તેના કરિયર વિશે કર્યો ખુલાસો 

પરિણીતી ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વિડિયો શેર કરતી વખતે અભિનેત્રીએ જાહેરાત કરી છે કે તે સિંગિંગની દુનિયામાં પોતાનું કરિયર શરૂ કરવા જઈ રહી છે. પરિણીતી ટીએમ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ અને ટીએમ ટેલેન્ટ મેનેજમેન્ટ સાથે કામ કરવા જઈ રહી છે, જે દેશના પ્રખ્યાત ગાયકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ કંપની સાથે ઘણા મોટા કલાકારોના નામ જોડાયેલા છે.


 

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પરિણીતી ચોપરા ઘણી ફિલ્મોના ગીતોમાં પોતાના અવાજનો જાદુ ફેલાવી ચુકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version