Site icon News Continuous Bureau | Mumbai

CID 2: શું હવે ખરેખર સીઆઇડી માં નહીં જોવા મળે શિવાજી સાતમ? આ અભિનેતા એસીપી માં જોવા મળશે તેવી છે ચર્ચા

CID 2: CID માં ઘણા વર્ષો થી શિવાજી સાટમ એસીપી પ્રદ્યુમ્નન ના પાત્ર માં જોવા મળી રહ્યા છે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શિવાજી સાટમ ના સ્થાને આ અભિનેતા ને લેવામાં આવશે.

Parth Samthaan to play ACP Ayushman in CID 2

Parth Samthaan to play ACP Ayushman in CID 2

News Continuous Bureau | Mumbai

CID 2: CID માં ઘણા વર્ષો થી શિવાજી સાટમ એસીપી પ્રદ્યુમ્નન ના પાત્ર માં જોવા મળી રહ્યા છે.CID ના પુનરાગમનથી દર્શકો ખૂબ જ ખુશ હતા’CID’ના પ્રખ્યાત શો માં નવો ટ્વિસ્ટ આવ્યો છે જ્યાં ACP પ્રદ્યુમ્નના પાત્રની હત્યા દેખાડવામાં આવી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શિવાજી સાટમ ના સ્થાને આ અભિનેતા ને લેવામાં આવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abhishek and Aishwarya: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા એ લગાવી સ્ટેજ પર આગ, તેમની ફિલ્મ ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, આરાધ્યા પણ સાથે મળી જોવા

નવા ACP માટે પાર્થ સમથાનનો જવાબ

મીડિયા રિપોર્ટ મુજબ CID માં પાર્થ સમથાન ને નવા ACP આયુષ્માન તરીકે જોડાશે, જે ACP પ્રદ્યુમ્નન ની મર્ડર મિસ્ટરીનો ઉકેલ લાવશે.આ અંગે અભિનેતા પાર્થ સમથાને જણાવ્યું કે આ પાત્ર તેના માટે એક મોટી જવાબદારી છે. તેણે કહ્યું કે આ શોની આઇકોનિક હિતને જાળવી રાખવા માટે તે પ્રયત્નશીલ છે.


શિવાજી સાટમએ આ અંગે કહ્યું છે કે તેમણે બ્રેક લીધો છે અને તેઓ પાત્ર પર ચોક્કસતા માટે મેકર્સ પર આધાર રાખે છે. તેનો ટ્રેક પુર્ણ થયો છે કે નહીં તે અંગે શિવાજી ને કઈ ખબર નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Race 4 Aamir Khan શું બ્લોકબસ્ટર એક્શન ફ્રેન્ચાઇઝીમાં આમિર ખાનની થશે એન્ટ્રી? જાણો કાસ્ટિંગ અંગેનું મોટું અપડેટ
Exit mobile version