Site icon News Continuous Bureau | Mumbai

એક્ટ્રેસ મૌની રોયે સ્વિમિંગ પૂલમાં કરાવ્યું  બોલ્ડ ફોટોશૂટ,  તસવીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ.. જુઓ તસવીરો 

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ, ૨૬ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

નાગિન  ફેમ 'નાગિન' અભિનેત્રી મૌની રોય તેની બોલ્ડ અને સુંદર તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તે ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ચાહકો છે. 

મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અને ઘણી વખત તેની તસવીરો અને વીડિયોથી ચર્ચામાં છે હાલમાં જ તેણે ફરીથી એક ફોટોશૂટ કરાવ્યું છે  

મૌની રોય એ સ્વિમિંગ પૂલમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરમાં તે ઘણી ગ્લેમર્સ લાગી રહી છે.

ઉલ્લેખનીય છે કે ટેલિવિઝન પછી, મૌનીએ અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ચાહકો હવે મૌનીની વધુ ફિલ્મોની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ચાલો આપણે જાણીએ કે મૌની તેની હોટનેસ વિશે ચાહકોમાં પણ ખૂબ લોકપ્રિય છે.

 

Avengers Doomsday Advance Booking ‘એવેન્જર્સ ડૂમ્સડે’ નું તોફાની એડવાન્સ બુકિંગ 24 કલાકમાં જ ₹10 કરોડ પાર, મિડનાઈટ શો માટે ભારે ક્રેઝ
Salman Khan Gift પનવેલ ફાર્મહાઉસમાં સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ ‘માતૃભૂમિ’ ની ટીમને આપી મોંઘીદાટ ભેટ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Panchayat Season 5 Release Date ફુલેરાની વાપસી ‘પંચાયત’ સીઝન 5 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખના રોજ OTT પર આવશે
Exit mobile version