Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Meets Aamir Khan: નરેન્દ્ર મોદી ને મળ્યો આમિર ખાન, બોલિવૂડ સુપરસ્ટાર ને મળતા જ પીએમ મોદી એ પૂછ્યો આવો સવાલ

PM Modi Meets Aamir Khan: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આમિર ખાનની મુલાકાત એક ન્યૂઝ ચેનલ કોન્ક્લેવ દરમિયાન થઈ હતી જ્યાં પીએમ મોદીએ અભિનેતાને તેમની માતાના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું.

pm narendra modi meeting with actor aamir khan

pm narendra modi meeting with actor aamir khan

News Continuous Bureau | Mumbai

PM Modi Meets Aamir Khan: એક ન્યૂઝ ચેનલ કૉન્ક્લેવ દરમિયાન પીએમ મોદી અને બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન વચ્ચે એક ખાસ મુલાકાત થઇ હતી. બંનેએ એકબીજાને હાર્દિક અભિવાદન આપ્યું અને ત્યારબાદ પીએમ મોદીએ સીધો પ્રશ્ન કર્યો – “તમારી અમ્મી કેવી છે?” આમિર ખાને હસતાં હસતાં જવાબ આપ્યો – “સરસ છે સર.” આ મોમેન્ટે સમગ્ર ઇવેન્ટને ભાવનાત્મક બનાવી દીધું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sitaare Zameen Par: સિતારે જમીન પર નું ટ્રેલર રિલીઝ થતા જ થયું ટ્રોલ, જાણો કેમ આમિર ખાન ની ફિલ્મ ના બાયકોટ ની ઉઠી માંગ

પીએમ મોદીએ યાદ કરી પછલી મુલાકાત

પીએમ મોદીએ કહ્યું કે, “પાછલી વખત જ્યારે આપણે મળ્યા હતા ત્યારે તમે કહ્યું હતું કે તેમની સારવાર ફરી શરૂ થઈ છે.” આમિરે જવાબ આપ્યો કે, “હા સર, થઇ હતી. હવે તેઓ સંપૂર્ણ રીતે ઠીક છે.” આ વાત સાંભળીને હાજર લોકો ભાવુક થઈ ગયા.


આમિર ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવી રહ્યો છે.આ ફિલ્મ 20 જૂન, 2025ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘3 Idiots’ Sequel Update| ‘થ્રી ઇડિયટ્સ’ ના સિક્વલની વાર્તા પરથી ઉઠ્યો પડદો આમિર ખાનની ફિલ્મમાં થશે મોટા ટ્વિસ્ટ સાથે નવા સુપરસ્ટારની એન્ટ્રી!
‘Kaala Hiran’ Controversy| ‘કાલા હિરન’ નામથી બની રહી હતી ફિલ્મ અને વચ્ચે આવી ગયા સલમાન ખાન! નોટિસ મોકલીને આપ્યો આ મોટો આદેશ
‘Don 3’ Controversy| રણવીર સિંહની ‘ડોન ૩’ નો મામલો કોર્ટમાં પહોંચ્યો; ફિલ્મમેકરે એસોસિએશન સામે જ ઠોકી દીધો કેસ
‘Hai Jawani To Ishq Hona Hai’| વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અડધા ભાવે જોવા મળશે! એડવાન્સ બુકિંગ કરાવતા જ મળશે આ મોટો ફાયદો
Exit mobile version