Site icon

Poison Baby: સોશિયલ મીડિયા પર છવાયું થામા નું નવું ગીત પોઇઝન બેબી, મલાઈકા ના ડાન્સ મૂવ્સ એ જીત્યા ચાહકો ના દિલ

Poison Baby: દિવાળી પર રિલીઝ થનારી ફિલ્મ ‘થામા’ નું નવું ગીત રિલીઝ થયું છે. આ ગીતમાં મલાઈકા અને રશ્મિકા મંદાના સાથે આયુષ્માન ખુરાના પણ જોવા મળી રહ્યો છે.

‘Poison Baby’ Song from Ayushmann-Rashmika’s Film ‘Thama’ Released, Malaika’s Moves Win Hearts

‘Poison Baby’ Song from Ayushmann-Rashmika’s Film ‘Thama’ Released, Malaika’s Moves Win Hearts

News Continuous Bureau | Mumbai

Poison Baby: બોલીવૂડની આગામી ફિલ્મ ‘થામા’ નું નવું ગીત ‘પોઇઝન બેબી’ રિલીઝ થયું છે. આ ગીતમાં મલાઈકા અરોરા ના ડાન્સ મૂવ્સ અને હોટ અંદાજે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. રશ્મિકા મંદાના પણ મલાઈકાને સાથ આપતી જોવા મળી છે. આ ગીતમાં આયુષ્માન ખુરાના પણ થોડા સમય માટે દેખાય છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Filmfare Awards 2025: ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં ‘લાપતા લેડીઝ’નો દબદબો, આટલા એવોર્ડ જીતી રચ્યો ઇતિહાસ, વાંચો વિજેતા ની પુરી લિસ્ટ અહીં

મલાઈકા અને રશ્મિકા સાથે ડાન્સ ફ્લોર પર ધમાલ

3 મિનિટ 2 સેકન્ડના આ ગીતમાં મલાઈકા અરોરા શાઇનિંગ લુકમાં ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવે છે. રશ્મિકા પણ તેની સાથે એનર્જીથી ભરપૂર દેખાય છે. ગીતના અંતે મલાઈકાના સ્ટેપ્સ અને એક્સપ્રેશન્સે ફેન્સને દીવાના બનાવી દીધા છે.પોઇઝન બેબી’ ગીતને જેસ્મીન સાંડલસ , દિવ્યા કુમાર અને સંગીતકાર જોડી સચિન-જિગર  એ ગાયું છે. ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્ય એ લખ્યા છે. ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યું છે.


‘થામા’ ફિલ્મનું નિર્માણ દિનેશ વિજન  અને અમર કૌશિક એ કર્યું છે. આ ફિલ્મ મેડોક હોરર-કોમેડી યુનિવર્સની પાંચમી કડી છે. ફિલ્મમાં આયુષ્માન, રશ્મિકા, નવાઝુદ્દીન સિદ્દીકી  અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 21 ઓક્ટોબર 2025ના રોજ દિવાળી પર રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version