Site icon

Pooja Banerjee Fraud: પૂજા બેનર્જી સાથે થયો મોટો ફ્રોડ, નજીક ની આ વ્યકતિ એ કરી દેવો કે દેવ મહાદેવ ની પાર્વતી ની જીવનભરની બચત ની ઉચાપત

Pooja Banerjee Fraud : દેવો કે દેવ... મહાદેવ' ફેમ પૂજા બેનર્જી અને પતિ કુણાલ વર્મા સાથે લાખો રૂપિયાનો છેતરપિંડીનો બનાવ બન્યો છે.

Pooja Banerjee Loses Life Savings in Fraud by Close Friend

Pooja Banerjee Loses Life Savings in Fraud by Close Friend

News Continuous Bureau | Mumbai

 Pooja Banerjee Fraud: ટીવી શો ‘દેવો કે દેવ… મહાદેવ’  માં દેવી પાર્વતીનું પાત્ર ભજવનારી અભિનેત્રી પૂજા બેનર્જી  અને તેના પતિ કુણાલ વર્મા સાથે મોટો ફ્રોડ થયો છે. પૂજાએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ વીડિયો શેર કરીને જણાવ્યું કે તેના એક નજીકના મિત્રએ તેમને આર્થિક રીતે છેતર્યો છે અને તેમની આખી બચત ગુમાવી દીધી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande Video: પતિ વિકી જૈન ને છોડી 16 વર્ષ નાના અભિનેતા સાથે રોમેન્ટિક જોવા મળી અંકિતા લોખંડે, અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

“હવે ફરીથી શૂન્યથી શરૂઆત કરવી પડશે” – પૂજાનો ઈમોશનલ સંદેશ

પૂજાએ જણાવ્યું કે છેલ્લા બે-ત્રણ મહિના તેમના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. “અમે હવે ફરીથી શૂન્યથી જીવન શરૂ કરી રહ્યા છીએ. આ ફ્રોડમાં અમે બધું ગુમાવી દીધું છે. કૃપા કરીને અમારો સપોર્ટ કરો અને અમારા માટે પ્રાર્થના કરો,” એમ પૂજાએ કહ્યું. પૂજાએ એ વ્યક્તિનું નામ જાહેર ન કર્યું, પણ એટલું કહ્યું કે તે તેમનો ખૂબ જ નજીકનો મિત્ર હતો. કુણાલે પણ કહ્યું કે “જ્યારે તમે કોઈ પર ત્રણ વર્ષથી વધુ સમયથી વિશ્વાસ કરો છો અને તે તમારા પરિવારનો ભાગ બની જાય છે, ત્યારે આવો દગો ખૂબ જ દુઃખદ હોય છે.”


કુણાલે કહ્યું કે “અમે ઘણું રડી લીધું છે. હવે અમે વધુ રડવા માંગતા નથી. આ વીડિયો અમે એ માટે બનાવી રહ્યા છીએ કે દુઃખ વહેંચવાથી દુઃખ ઓછું થાય છે. અમે ક્યારેય કોઈ હેરાફેરી નથી કરી, આટલું મોટું ફ્રોડ અમારું દિલ તોડી નાખે છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર 2’ મુશ્કેલીમાં! તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ; મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થતા ખળભળાટ
Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ.
Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Exit mobile version