Site icon

ટીવીની સંસ્કારી વહુ પૂજા ગોરે મોનોકીની પહેરીને બતાવ્યો સૌથી બોલ્ડ અવતાર-બીચ પર એન્જોય કરતી આવી નજર-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

સીરિયલ 'મન કી આવાઝ પ્રતિજ્ઞા'માં પ્રતિજ્ઞાનો રોલ કરનાર અભિનેત્રી પૂજા ગોર(pooja Gor) આ પાત્રથી ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી. આ સીરિયલમાં પ્રતિજ્ઞાની ભૂમિકા પૂજા ગૌરે ભજવી હતી. ચાહકોને સીરિયલમાં પ્રતિજ્ઞા અને કૃષ્ણાની લવસ્ટોરી પણ પસંદ આવી હતી.પરંતુ હવે ટીવીની આ સંસ્કારી વહુ સમયની સાથે બોલ્ડ (bold)બની ગઈ છે.અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના વેકેશન(vacation) ની  તસવીરો શેર કરી છે. 

Join Our WhatsApp Community

આ તસવીરો માં પૂજા ગૌરે વ્હાઇટ અને રેડ કોમ્બિનેશનની(red and white combination) મોનોકીની પહેરી છે. મોનોકીની પહેરીને પૂજા પૂલમાં(swimming pool) ઉતરી હતી અને કિલર પોઝ આપતી જોવા મળી હતી. 

અભિનેત્રીની આ મોનોકીની રેડ કલરની પોલ્કા ડોટ પ્રિન્ટની(polka dot print) છે. આ સાથે અભિનેત્રી એ ગોગલ્સ પણ પહેર્યા છે. 

આ દિવસોમાં પૂજા ગૌર પોતાની રજાઓ ગાળી રહી છે. અહીં તે દરિયા કિનારે(beach) એન્જોય કરી રહી છે. પૂજાએ પોતાના વેકેશનની ઘણી તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ(Instagram) પર શેર કર્યા છે.

આ સમાચાર પણ વાંચો :  પલક તિવારી એ રિવિલિંગ ડ્રેસ પહેરીને મનાવ્યો જન્મદિવસ-બોલ્ડ અંદાજમાં આવી નજર-તસવીરો જોઈ ચાહકોનો છૂટી ગયો પરસેવો-જુઓ વિડિયો અને ફોટોગ્રાફ્સ

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version