Site icon

સાઉથ સ્ટાર પૂજા હેગડેના સ્વીમ લુકે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ તસવીરો..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 માર્ચ 2021

રિતિક રોશનની ફિલ્મ મોહનજોદારોથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી પૂજા હેગડે હાલમાં તેના સુંદર અંદાઝને કારણે ચર્ચામાં છે.

અભિનેત્રી પૂજા હેગડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે હંમેશા પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. પૂજા હેગડેએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. જેમાં  અભિનેત્રીએ બ્લેક સ્વિમસૂટ પહેર્યું છે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.  

ઉલ્લેખનીય છે કે, ઈન્સ્ટાગ્રામ પર પૂજાના 80 લાખથી વધુ ફોલોઅર્સ છે. પૂજા હેગડે હંમેશા પોતાના સ્વિમશૂટની તસવીરો શેર કરતી રહે છે, પરંતુ ટ્રૉલર્સને આ ગમતુ નથી અને તેના પર ગંદી કૉમેન્ટો કરતા રહે છે. પૂજા જીમમાં વર્કઆઉટની પણ તસવીરો શેર કરતી રહે છે.

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો પૂજા હેગડે આગામી ફિલ્મ રાધે શ્યામમાં દેખાશે. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર પ્રભાસની અપોઝિટ છે


 

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version