Site icon News Continuous Bureau | Mumbai

Poonam pandey: પૂનમ પાંડે એ નિધન ના ખોટા સમાચાર વાળી પોસ્ટ હટાવીને આપ્યું નવું અપડેટ, કોઈનું નામ જણાવ્યા વગર લોકો પર લગાવ્યો આ ગંભીર આરોપ

Poonam pandey: પૂનમ પાંડે એ તેના નિધન ના ખોટા સમાચાર તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી ને ફેલાવ્યા હતા. હવે પૂનમે આ પોસ્ટ ને તેના ઇન્સ્ટાગ્રામ પરથી ડીલીટ કરી દીધી છે. હવે તેને નવી પોસ્ટ શેર કરી ને ઘણા લોકો પર આરોપ લગાવ્યા છે

poonam pandey delete her fake death post and allegation some people in her new post

poonam pandey delete her fake death post and allegation some people in her new post

News Continuous Bureau | Mumbai 

Poonam pandey: પૂનમ પાંડે નું નિધન થયું છે તેવા સમાચાર અભિનેત્રી ના ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમાચાર ના એક દિવસ બાદ પૂનમે તેના ઇન્ટાગ્રામ પરથી વિડીયો શેર કરી ને જણાવ્યું હતું કે તે જીવતી છે અને તેને આ બધું સર્વાઈકલ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા કર્યું હતું. હવે પૂનમે તેના નકલી નિધન ના સમાચાર વળી પોસ્ટ ડિલીટ કરી દીધી છે. ત્યારબાદ અભિનેત્રી એ એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ટૂંક સમય માં સત્ય બહાર આવશે. હવે અભિનેત્રી એ આ મામલે એક નવી પોસ્ટ શેર કરીને કોઈનું નામ લીધા વગર ઘણા લોકો પર આરોપ લગાવ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Naseeruddin shah: 49 વર્ષો થી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સક્રિય નસીરુદ્દીન શાહ ને હિન્દી ફિલ્મો જોવી નથી પસંદ, અભિનેતા એ જણાવ્યું આ પાછળ નું કારણ

પૂનમ પાંડે ની પોસ્ટ 

થોડા દિવસો પહેલા પૂનમે પોતાના નકલી નિધન ના સમાચાર વળી પોસ્ટ ને ડીલીટ કરી હતી અને નવી પોસ્ટ માં જણાવ્યું હતું કે બહુ જલ્દી સત્ય બહાર આવશે. હવે તેને નવી પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે,’’પ્રામાણિકતા થી કહું તો,, હું ખુશ છું કે મારી પોસ્ટ ઘણા લોકો સુધી પહોંચવામાં સફળ રહી અને તેમને સર્વાઇકલ કેન્સર વિશે જાગૃત કર્યા. હું આટલું જ ઇચ્છતી હતી. પરંતુ મને જે વાત ની ઠેસ પહોંચી  તે એ છે કે કેટલાક લોકોએ તેનો આર્થિક લાભ લીધો. મને આ માટે બહાના સાથે દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ હું હંમેશા તેમની સાથે ઉભી રહીશ અને હંમેશા તેમને સમર્થન આપીશ. હવે તમારે માત્ર એ શોધવાનું છે કે કોણે તેને કોમર્શિયલ બનાવ્યું છે.”


તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડે ને તેના નકલી નિધન ના સમાચાર ફેલાવવા બદલ સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version