Site icon News Continuous Bureau | Mumbai

Poonam pandey: પૂનમ પાંડે ને સરકાર તરફથી મળ્યો મોટો લાડવો, સર્વાઈકલ કેન્સર ની બ્રાન્ડ એમ્બેસેડર પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો આ જવાબ

Poonam pandey: પૂનમ પાંડે તેના ખોટા નિધન ના સમાચાર ને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા હતા કે પૂનમ પાંડે સરકારના સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે. પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આનો જવાબ આપ્યો છે.

poonam pandey not become ambassador of govt cervical cancer awareness

poonam pandey not become ambassador of govt cervical cancer awareness

News Continuous Bureau | Mumbai

Poonam pandey: પૂનમ પાંડે ના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે સર્વાઈકલ કેન્સર ને કારણે અભિનેત્રી પૂનમ પાંડે નું નિધન થયું છે. આ સમાચાર ના એક દિવસ બાદ પૂનમ પાંડે એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે તે જીવતી છે અને તેને આ બધું સર્વાઈકલ કેન્સર વિષે જાગૃતતા લાવવા કર્યું હતું. આ વિડીયો જોયા બાદ પૂનમ ની ઘણી ટીકા થઇ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સર્વાઇકલ કેન્સર વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે પૂનમ પાંડે ભારત સરકારના રાષ્ટ્રીય અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અહેવાલોને ફગાવી દીધા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Esha deol divorce: 11 વર્ષ બાદ એશા દેઓલે આણ્યો લગ્ન જીવન નો અંત! ધર્મેન્દ્ર અને હેમા માલિની ની દીકરી એ લીધા પતિ ભરત તખ્તાની થી છૂટાછેડા!

 પૂનમ પાંડે ના બ્રાન્ડ એમ્બેસેડર નો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ 

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે સરકારના રાષ્ટ્રીય અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર શિપ માટે પૂનમ પાંડેના નામની વિચારણા કરવામાં આવી રહી નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે પૂનમ પાંડેને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ અભિયાનનો ચહેરો બનાવવામાં આવી શકે છે. આ સંબંધમાં અભિનેત્રી અને તેની ટીમ સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે.

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version