Poonam pandey: લોકો ની આકરી ટીકા થી કંટાળી ગઈ પૂનમ પાંડે, એક નોટ શેર કરી કહી આવી વાત

Poonam pandey: પૂનમ પાંડે એ સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા લાવવા માટે પોતાના નકલી નિધન નું નાટક કર્યું હતું. આ પબ્લિસિટી સ્ટન્ટ માટે લોકો પૂનમ ની ટીકા કરી રહ્યા છે. હવે લોકો ની આ ટીકા થી કંટાળી ને પૂનમે એક નોટ શેર કરી છે.

poonam pandey pens note after backlash over fake death

News Continuous Bureau | Mumbai 

Poonam pandey: શુક્રવારે પૂનમ પાંડે ના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે સર્વાઈકલ કેન્સર ને કારણે પૂનમ પાંડે નું નિધન થયું છે. આ સમાચાર ના બીજા દિવસે પૂનમે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી ને જણાવ્યું કે તે જીવતી છે અને તેને આ બધું સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા લાવવા કર્યું છે. આ વિડીયો જોઈને લોકો પૂનમ પર ખુબ ગુસ્સે થઇ રહ્યા છે અને તેની આકરી ટીકા પણ કરી રહ્યા છે. હવે આ ટીક થી કંટાળી ને પૂનમે એક નોટ શેર કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Poonam pandey: પૂનમ પાંડે ના નકલી નિધન ના સમાચાર માં સામેલ એજન્સી એ જાહેર માં કર્યું આ કામ, જણાવી આ નાટક ની હકીકત

પૂનમ પાંડે એ શેર કરી નોટ 

પૂનમ પાંડે એ તેની ઇન્સ્ટા સ્ટોરી દ્વારા એક નોટ શેર કરી છે જેમાં લખ્યું છે, ‘મને મારી નાખો, મને ફાંસી આપી દો અથવા મને નફરત કરો, તમે જે ઇચ્છો તે કરો, પરંતુ કમસે કમ તમે જેને પ્રેમ કરો છો, જે તમારી નજીક છે.કોઈ રીતે તેમને બચાવો.’ 

પૂનમ નું કહેવું છે કે તેમનો ઉદ્દેશ્ય સર્વાઇકલ કેન્સર વિશે લોકોને જાગૃત કરવાનો હતો. વર્ષ 2022માં ભારતમાં 123,907 કેસ નોંધાયા હતા. દુઃખની વાત એ છે કે તેમાંથી 77,348 દર્દીઓના મોત થયા છે. સ્તન કેન્સર પછી, આધેડ વયની સ્ત્રીઓ સર્વાઇકલ કેન્સરથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. 

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version