Site icon News Continuous Bureau | Mumbai

Poonam pandey Mahakumbh 2025: પૂનમ પાંડે એ મહાકુંભ માં લગાવી આસ્થા ની ડૂબકી, અભિનેત્રી એ તસવીર કરી કહી આવી વાત

Poonam pandey Mahakumbh 2025: મહાકુંભ માં ઘણા સેલેબ્સ એ આસ્થા ની ડૂબકી લગાવી છે. પૂનમ પાંડે નું નામ પણ આ લિસ્ટ માં સામેલ થઇ ગયું છે. પૂનમ પાંડે મહાકુંભ માં પવિત્ર સ્નાન કરવા પ્રયાગરાજ પહોંચી હતી અને અહીં તેને ડૂબકી લગાવી હતી જેની તસવીર તેને તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

poonam pandey takes holy dip at mahakumbh 2025

poonam pandey takes holy dip at mahakumbh 2025

News Continuous Bureau | Mumbai 

Poonam pandey Mahakumbh 2025: મહાકુંભ માં ઘણા સેલેબ્સ એ આસ્થા ની ડૂબકી લગાવી છે. પૂનમ પાંડે નું નામ પણ આ લિસ્ટ માં સામેલ થઇ ગયું છે. પૂનમ પાંડે મહાકુંભ માં પવિત્ર સ્નાન કરવા પ્રયાગરાજ પહોંચી હતી.સંગમ કિનારે પહોંચવા માટે તેણે એક સ્કૂટરની મદદ લીધી. લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટક્યા બાદ તે કોઈક રીતે સંગમ કિનારે પહોંચી અને પછી તેણે મૌની અમાવસ્યાના દિવસે ગંગા નદીમાં અમૃત સ્નાન કર્યું.પૂનમ પાંડે એ તેની તસવીર તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Shahid kapoor: આલિયા કે કરીના નહિ શાહિદ ના મતે આ અભિનેત્રીઓ છે ખૂબ જ સારી ડાન્સર, અભિનેતા ને ડાન્સ માં આપે છે સખત સ્પર્ધા

પૂનમ પાંડે એ કર્યું મહાકુંભ માં સ્નાન 

પૂનમ પાંડે એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં તેની તસવીર શેર કરી છે આ તસવીર માં પૂનમ બ્લેક કુર્તા માં જોવા મળી રહી છે જેના પર મહાકાલ લખેલું છે. આ તસવીર શેર કરતા તેને લખ્યું,’મારા બધા પાપ ધોવાઈ ગયા છે.’


પૂનમ પાંડે ઉપરાંત અનુપમ ખેર, હેમા માલિની, કૈલાસ ખેર જેવા ઘણા સેલેબ્સ મહાકુંભ માં આસ્થા ની ડૂબકી લગાવી ચુક્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version