News Continuous Bureau | Mumbai
પૂનમ પાંડે અવારનવાર એવા કામ કરે છે કે તેનો વીડિયો ચપટીમાં વાયરલ થઈ જાય છે. અભિનેત્રીનો લેટેસ્ટ વીડિયો પણ આ વાતનો પુરાવો છે. પૂનમ પાંડે કેરી ખરીદવા માટે ખુલ્લાં કપડાં પહેરીને બજારમાં પહોંચી હતી. અભિનેત્રી કેરી ખરીદવા કારમાંથી બહાર નીકળી કે તરત જ લોકો તેનો લુક જોઈને ચોંકી ગયા. ડીપનેક ડ્રેસ પહેરીને એક્ટ્રેસે હાથમાં કેરી પકડીને એવી હરકતો શરૂ કરી કે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
પૂનમ પાંડે નો વાયરલ થયો વિડીયો
વીડિયોમાં પૂનમ પાંડે ડીપ નેક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં અભિનેત્રીએ સફેદ રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ એટલો શોર્ટ અને ડીપ નેક છે કે તેમાં રહેલી દરેક વસ્તુ કેમેરાની સામે કેદ થઈ રહી છે.આટલું જ નહીં, જેવી પૂનમ પાંડે કેરીની દુકાન પર પહોંચી, તેણે તેના હાથમાં કેરી પકડી લીધી. તે પછી કેમેરાની સામે કેરી બતાવીને તેણે એવી રીતે પોઝ આપવાનું શરૂ કર્યું કે વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે તેણે બધી હદ વટાવી દીધી છે. ઘણા પોઝ આપ્યા બાદ પૂનમ પાંડે કાર પાસે આવી અને ફરીથી કિલર પોઝ આપ્યા બાદ તે ત્યાંથી કારમાં બેસીને જતી રહી.

