Site icon

બોલીવુડ થયું શોક મગ્ન, આ બોલીવુડ અભિનેતા અને મિમિક્રી આર્ટિસ્ટનું 68 વર્ષની વયે થયું નિધન ; જાણો વિગતે 

બોલીવુડ અભિનેતા અને મિમિક્રી આર્ટિસ્ટ માધવ મોઘેનું 68 વર્ષની વયે ફેફસાના કેન્સરથી પીડાઇને નિધન થયું છે . 

અભિનેતાની તબિયત લથડતા ગત અઠવાડિયે જ બોમ્બે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  

Join Our WhatsApp Community

જોકે શનિવારે પરત ઘરે લાવવામાં આવ્યા બાદ તેમણે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.  

ઉલ્લેખનીય છે કે માધવ મોધેએ દામિની, ધાતક, વિનાશક, પાર્ટનર જેવી ઘણી હિટ ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું હતું. માધવ મોધે ઘણા ટીવી શો કરી લોકપ્રિયતા મેળવી હતી. કોમેડી શોમાં, માધવ શોલેના 'ઠાકુર' ની નકલ માટે ખૂબ જ લોકપ્રિય થયા હતા. 

સારા સમાચાર: ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ કોરોનાને આપી માત, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા

Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Ramayanam Leak: રણબીર કપૂરનો રામાયણમાં ‘માસ્ટરસ્ટ્રોક’: એક જ ફિલ્મમાં બે અવતાર, જાણો રામ સાથે બીજું કયું પાત્ર છે
Dhurandhar 2: ‘ધુરંધર ૨’ ના સેટ પર રાકેશ બેદીનો જાદુ! પોતે જ ઉમેર્યો એવો ડાયલોગ કે આખું યુનિટ ખડખડાટ હસી પડ્યું.
Exit mobile version