Site icon

Prabhas wedding: શું એક બિઝનેસ મેન ની દીકરી સાથે ગુપચુપ લગ્ન કરવા જઈ રહ્યો છે પ્રભાસ? સુપરસ્ટાર ની ટિમ એ કર્યો આ વાત નો ખુલાસો

Prabhas wedding: પ્રભાસ સાઉથ નો સુપરસ્ટાર છે. હવે બાહુબલી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે એક બિઝનેસ મેન ની દીકરી સાથે ગુપચુપ લગ્ન કરવા જઈ રહ્યો છે. પ્રભાસ ની ટિમ એ હવે આ વાત નો ખુલાસો કર્યો છે.

Prabhas dismisses marriage rumors yet again

Prabhas dismisses marriage rumors yet again

News Continuous Bureau | Mumbai

Prabhas wedding: પ્રભાસ સાઉથ નો સુપરસ્ટાર છે. ટોલીવૂડના જાણીતા અભિનેતા પ્રભાસ વિશે વારંવાર લગ્નની અફવાઓ ફેલાય છે. હવે બાહુબલી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે ગુપચુપ લગ્ન કરવા જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે  કે 45 વર્ષીય પ્રભાસ હૈદરાબાદ સ્થિત એક શ્રીમંત ઉદ્યોગપતિની પુત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.મળતી માહિતી મુજબ, અભિનેતાએ લગ્નના સમાચાર ગુપ્ત રાખવાનો નિર્ણય લીધો છે. ઘરે તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે હવે પ્રભાસ ની ટિમ એ આ વાત નો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચન ની કાર ને બસ એ મારી ટક્કર, થયું મોટું નુકસાન, જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો ની હકીકત

પ્રભાસ ની ટિમ એ કર્યો ખુલાસો 

પ્રભાસ ના લગ્ન ને લઈને પ્રભાસની ટીમે સ્પષ્ટતા આપી છે કે આ તમામ ખોટી ખબરો છે અને એવી પણ અપીલ કરી છે કે તેમના ખાનગી જીવન વિશે આ પ્રકારની અફવાઓ ન ફેલાવવામાં આવે.


આ પહેલાં એવી વાતો હતી કે પ્રભાસ તેની ફિલ્મ ‘બાહુબલી’ની સહ-અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાથે લગ્ન કરશે, પરંતુ બંનેએ આ અફવાઓનો ઇનકાર કર્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rubina Dilaik Surprises Fans: રુબીના દિલૈકે શેર કર્યા ગુડ ન્યૂઝ! જોડિયા પુત્રીઓ બાદ અભિનેત્રીએ ત્રીજી પ્રેગ્નન્સીની કરી જાહેરાત? જાણો વીડિયો પાછળનું સત્ય
Ranveer Singh in Trouble: ‘કાંતારા’ ના પવિત્ર દ્રશ્યની નકલ મામલે રણવીર સિંહ વિરુદ્ધ FIR, બેંગલુરુમાં હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
Bharti Singh Second Baby Name: ભારતી અને હર્ષે સોશિયલ મીડિયા પર કરી બીજા દીકરા ના નામ ની જાહેરાત, જાણો આ નામનું ધાર્મિક અને સામાજિક મહત્વ
Ikkis OTT Release: થિયેટર બાદ હવે OTT પર નસીબ અજમાવશે ‘ઇક્કીસ’: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે અગસ્ત્ય નંદાની ફિલ્મ
Exit mobile version