Site icon News Continuous Bureau | Mumbai

Prem Sagar Passes Away: રામાયણ’ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું નિધન, આટલી ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Prem Sagar Passes Away: રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું 84 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે, ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં શોકની લાગણી

Prem Sagar, Son of Ramayan Creator Ramanand Sagar, Passes Away at 84

Prem Sagar, Son of Ramayan Creator Ramanand Sagar, Passes Away at 84

News Continuous Bureau | Mumbai

Prem Sagar Passes Away: ભારતીય ટીવી અને ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્માતા અને સિનેમેટોગ્રાફર પ્રેમ સાગર  નું આજે સવારે 10 વાગ્યે નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમને મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે ડોક્ટરોએ તેમને ઘરે લઈ જવાની સલાહ આપી હતી, ત્યારબાદ તેમનું અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર આજે જ જુહૂ સ્થિત પવનહંસ  શ્મશાન ઘાટ ખાતે કરવામાં આવ્યા

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vash Level 2 Review: આ વખતે ડર નું સ્તર વધ્યું, જાણો કેવી છે જાનકી બોડીવાલા ની ફિલ્મ ‘વશ લેવલ 2’

સાગર પરિવારની વારસાગત યાત્રા

પ્રેમ સાગરએ તેમના પિતા રામાનંદ સાગર દ્વારા સ્થાપિત સાગર આર્ટ્સ ના બેનર હેઠળ અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને આકાર આપ્યો હતો. તેઓ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાન (FTII), પુણેના 1968 બેચના વિદ્યાર્થી  હતા. તેમણે ‘રામાયણ’ (Ramayan), ‘શ્રી કૃષ્ણ’ (Shri Krishna), ‘વિક્રમ બેતાલ’ (Vikram Betal) જેવા શોઝમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


પ્રેમ સાગરએ ‘લલકાર’ (Lalkar), ‘આંખેં’ (Aankhen), ‘ચરસ’ (Charas) જેવી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું હતું. તેમણે ‘હમ તેરે આશિક હૈં’ (Hum Tere Aashiq Hain) જેવી ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું હતું. તેમના દૃશ્યાત્મક દ્રષ્ટિકોણ અને ટેક્નિકલ કુશળતાથી અનેક પ્રોજેક્ટ્સને નવી ઓળખ મળી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version