Site icon News Continuous Bureau | Mumbai

Prince and Yuvika: યુવિકા અને પ્રિન્સ નરુલા માટે કરવા ચોથ બની યાદગાર, કપલ માંથી બન્યા માતા પિતા

Prince and Yuvika: યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા માતા પિતા બન્યા છે. યુવિકા એ કરવા ચોથ ને દિવસે એક બાળકી ને જન્મ આપ્યો છે.

prince narula and yuvika chaudhary blessed with baby girl

prince narula and yuvika chaudhary blessed with baby girl

News Continuous Bureau | Mumbai

Prince and Yuvika: યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા ટીવી ના ક્યૂટ કપલ છે. યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા માતા પિતા બન્યા છે.કરવા ચોથ નો દિવસ પ્રિન્સ અને યુવિકા માટે યાદગાર સાબિત થયો હતો. યુવિકા એ આ દિવસે એક સુંદર બાળકી ને જન્મ આપ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : World most beautiful women: દુનિયાના સૌથી સુંદર લોકો ની યાદી માં શાહરુખ ખાન સાથે બોલિવૂડ ની આ અભિનેત્રી નું નામ પણ થયું સામેલ

પ્રિન્સ અને યુવિકા બન્યા માતા પિતા 

પ્રિન્સ નરુલા અને યુવિકા એ તેમના બાળકના જન્મને લઈને કોઈ અલગ પોસ્ટ શેર કરી નથી મીડિયા રિપોર્ટ મુજબ પ્રિન્સ અને યુવિકા એ કરવા ચોથ ના શુભ અવસર પર તેમની પુત્રીનું સ્વાગત કર્યું છે.


પ્રિન્સ અને યુવિકા એ વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. હવે બંને એ લગ્ન ના 6 વર્ષ બાદ તેમના પ્રથમ બાળક નું સ્વાગત કર્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version