Site icon News Continuous Bureau | Mumbai

Prince narula and Yuvika chaudhary: લગ્ન ના 6 વર્ષ બાદ માતા બનવાની છે યુવિકા ચૌધરી, પ્રિન્સ નરુલા એ ખાસ અંદાજ માં આપી ગુડ ન્યુઝ

Prince narula and Yuvika chaudhary: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી જલ્દી જ માતા પિતા બનવાના છે. પ્રિન્સ નરુલા એ તેના ઇન્સ્ટાગ્રામ પર ખાસ અંદાજ માં ફેન્સ ને આ ગુડ ન્યુઝ આપ્યા છે

prince narula and yuvika chaudhary going to become parents

prince narula and yuvika chaudhary going to become parents

News Continuous Bureau | Mumbai

Prince narula and Yuvika chaudhary: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી ટીવી નું લોકપ્રિય કપલ છે. લગ્ન ના 6 વર્ષ બાદ યુવિકા માતા બનવાની છે. પ્રિન્સ નરુલા એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોટ સાથે અલગ અંદાજ માં તેના ફેન્સ ને આ ગુડ ન્યુઝ આપ્યા છે. પ્રિન્સ ની આ પોસ્ટ બાદ લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonakshi – Zaheer wedding: લગ્ન બાદ થશે સોનાક્ષી ને ઝહીર ના ભવ્ય રિસેપશન પાર્ટી નું આયોજન, આટલા મેહમાનો સાથે આટલા વાગ્યા સુધી ચાલશે પાર્ટી

પ્રિન્સ નરુલા એ આપી ગુડન્યુઝ 

પ્રિન્સ નરુલા એ તેના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો પોસ્ટ કરી છે એક તસવીર માં બે લાલ કલર ની ગાડી જોવા મળી રહી છે એક નાની અને બીજી મોટી બીજી તસવીર માં પ્રિન્સ આ બે ગાડીઓ ની વચ્ચે જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરતા પ્રિન્સ એ લખ્યું, ‘બધાને નમસ્કાર. મને ખબર નથી કે મારી લાગણીઓ કેવી રીતે શેર કરવી કારણ કે અમે એક જ સમયે ખૂબ જ ખુશ અને નર્વસ છીએ. ભગવાનનો આભાર માનું છું અનેપેરેન્ટ્સ માટે ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે પ્રિવિકાનું બાળક ખૂબ જ જલ્દી આવવાનું છે. મારા પેરેન્સ્ટ્સ માટે હું નંબર પર આવી જઈશ કારણ કે આપણા  જીવનનું કેન્દ્ર થવાનો છે કે થવાની છે. મેં જેટલી મહેનત કરી છે તે તેના માટે છે.’


પોતાની નોટ ને આગળ વધારતા પ્રિન્સ એ લખ્યું, ‘જેમ અમારા માતા-પિતાએ અમને ઉછેર્યા, હવે અમે પ્રેગ્નેન્ટ છીએ, અમે દરેક લાગણીનો આનંદ લઈ રહ્યા છીએ. અમે દરેક સ્કેન ને જોઈને રડ્યા છે અને ઘરે આવ્યા પછી હસવા અને તેના વિશે વાત કરવામાં ખુશ છે. ભગવાનનો આભાર કે જેણે આપણને દરેક સુખ આપ્યું છે. બેબી મને જીવનની શ્રેષ્ઠ ભેટ આપવા બદલ આભાર. હવે આ ભેટથી અમારા માતા-પિતા ફરીથી માતા-પિતા બનશે. હું તે ક્ષણની રાહ જોઈ રહ્યો છું જ્યારે તેના દાદા દાદી, નાના નાની તેને ઉછેરશે. તમે તેને અંગ્રેજી શીખવો અને હું પંજાબી અને હિન્દી હું તમને પ્રેમ કરું છું અને યાદ રાખો, થોડા દિવસો પછી તમે નંબર 2 પર આવશો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version