Site icon News Continuous Bureau | Mumbai

Priyanka and Nick: ભાઈ સિદ્ધાર્થ ની સંગીત સેરેમની માં પ્રિયંકા અને નિક એ લગાવી સ્ટેજ પર આગ, અભિનેત્રી નો ડાન્સ વિડીયો થયો વાયરલ

Priyanka and Nick: પ્રિયંકા ચોપરા તેના ભાઈ સિદ્ધાર્થ ના લગ્ન માટે ભારત આવી છે. અભિનેત્રી ના ભાઈ ના પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે. ગઈકાલે અભિનેત્રી ના ભાઈ ની સંગીત સેરેમની યોજવામાં આવી હતી જેમાં પ્રિયંકા એ તેના પતિ નિક સાથે પર્ફોર્મન્સ આપ્યું હતું.

priyanka chopra and nick jonas performed at siddharth chopra sangeet ceremony

priyanka chopra and nick jonas performed at siddharth chopra sangeet ceremony

News Continuous Bureau | Mumbai

Priyanka and Nick: પ્રિયંકા ચોપરા તેના ભાઈ સિદ્ધાર્થ ના લગ્ન માટે ભારત આવી છે.નિક જોનાસ પણ તેના સાળા ના લગ્ન માટે ભારત આવી પહોંચ્યો છે. પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના અભિનેત્રી ના ભાઈ ના પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે.  હલ્દી અને મહેંદી સમારોહ બાદ  ગઈકાલે અભિનેત્રી ના ભાઈ ની સંગીત સેરેમની યોજવામાં આવી હતી જેમાં પ્રિયંકા એ તેના પતિ નિક સાથે પર્ફોર્મન્સ આપ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Loveyapa screening: લવયાપા ના સ્ક્રીનિંગ માં એકઠી થઇ ખાન ત્રિપુટી, આમિર ખાન ના દીકરા જુનૈદ પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા સલમાન અને શાહરુખ

પ્રિયંકા અને નિક નું પરફોર્મન્સ 

નિક જોનાસે તેની પત્ની અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાય ના સંગીત સમારોહમાં હાજરી આપી હતી અને આ ખાસ પ્રસંગે, નિક તેની પત્ની પ્રિયંકાને ચીયર કરતો અને સ્ટેજ પર ગાતો જોવા મળ્યો હતો.. આ દરમિયાન, અભિનેત્રીએ તેના ઘણા બોલિવૂડ ગીતો પર પણ પરફોર્મ કર્યું હતું.


પ્રિયંકા ચોપરા તેના ભાઈ ની સંગીત સેરેમની માં બ્લુ શિમરી લહેંગા ચોલી માં તો નિક જોનાસ પ્રિયંકા ના આઉટફિટ ને મેચિંગ બ્લુ શેરવાની માં જોવા મળ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version