Site icon News Continuous Bureau | Mumbai

Neelam upadhyaya: આફ્ટર પાર્ટી લુક માં છવાઈ નીલમ ઉપાધ્યાય, સુંદરતા ના મામલે નણંદ પ્રિયંકા ને પણ ટક્કર આપતી જોવા મળી સિદ્ધાર્થ ની પત્ની

Neelam upadhyaya: પ્રિયંકા ચોપરા ના ભાઈ સિદ્ધાર્થ એ નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ કપલ માટે આફ્ટર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિયંકા ની ભાભી નીલમ છવાઈ ગઈ હતી.

priyanka chopra bhabhi neelam look stun in green cut out dress

priyanka chopra bhabhi neelam look stun in green cut out dress

News Continuous Bureau | Mumbai

Neelam upadhyaya:  પ્રિયંકા ચોપરા ના ભાઈ સિદ્ધદાર્થ ચોપરા એ નીલમ ઉપાધ્યાય સાથે પરિવાર અને મિત્રો ની હાજરી માં લગ્ન કર્યા છે. સિદ્ધાર્થ અને નીલમે વિધિ વિધાન થી લગ્ન કર્યા છે. નીલમ નો વેડિંગ લુક ઘણો વાયરલ થયો હતો. આ લગ્ન માં અંબાણી પરિવારે પણ હાજરી આપી હતી. લગ્ન બાદ કપલ માટે આફ્ટર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિયંકા ની ભાભી નીલમ છવાઈ ગઈ હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Udit narayan video: વધુ એક વખત ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો ઉદિત નારાયણ, કિસિંગ વિડીયો બાદ ગાયક ના વધુ એક વિડીયો પર ફૂટ્યો ચાહકો નો ગુસ્સો

પ્રિયંકા ની ભાભી નો આફ્ટર પાર્ટી લુક થયો વાયરલ 

સિદ્ધાર્થ અને નીલમ ના લગ્ન બાદ બંને માટે આફ્ટર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આફ્ટર પાર્ટી માંથી નીલમ ઉપાધ્યાય નો લુક વાયરલ થઇ રહ્યો છે. નીલમ ઉપાધ્યાયે આફ્ટર પાર્ટી માટે બોડી હગિંગ કટ આઉટ ગ્રીન ડ્રેસ પસંદ કર્યો હતો જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી હતી. આ ડ્રેસ માં નીલમ નણંદ પ્રિયંકા ના પણ ટક્કર આપતી જોવા મળી હતી. 


સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાયની સગાઈ ઓગસ્ટ 2024માં થઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version