Site icon News Continuous Bureau | Mumbai

Kevin jonas: પ્રિયંકા ચોપરા નો જેઠ કેવિન જોનાસ થયો આ ગંભીર બીમારી નો શિકાર, વીડિયો પોસ્ટ કરીને ચાહકોને આપી આવી સલાહ

Kevin jonas: પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસના ભાઈ કેવિન જોનાસ એક સિંગર છે. કેવિને તાજેતર માં એક વિડીયો પોસ્ટ કરી ને તેની ગંભીર બીમારી અંગે ખુલાસો કર્યો છે.

priyanka chopra brother in law kevin jonas got skin cancer

priyanka chopra brother in law kevin jonas got skin cancer

News Continuous Bureau | Mumbai 

Kevin jonas: પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસના ભાઈ કેવિન જોનાસ એક સિંગર છે. પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસે હાલમાં જ તેના ભાઈને હોસ્પિટલમાં દાખલ હોવાની વાત કહી હતી. આ ઉપરાંત પ્રિયંકા ના જેઠ અને સિંગર કેવિન જોનાસે પણ ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોને જણાવ્યું હતું કે તેને મસા ના વધતા જતા દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હવે સારવાર દરમિયાન એ વાત સામે આવી છે કે આ મસા બીજું કઈ નથી પરંતુ ત્વચા નું કેન્સર છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Nidhi bhanushali: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સોનુ એટલે કે અભિનેત્રી નિધિ ભાનુશાલી કરી રહી છે કમબેક, આ સિરીઝ થી કરશે લોકો નું મનોરંજન

પ્રિયંકા ચોપરા ના જેઠ ને થયું ત્વચા નું કેન્સર 

કેવિન જોનાસના કપાળ પરનો મસો તેને સમયની સાથે વધુ તકલીફ આપવા લાગ્યો હતો. સેવિન જોનાસે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, ‘તેણે તેના કપાળમાંથી બેઝલ સેલ કાર્સિનોમા કાઢી નાખ્યો છે, જે એક પ્રકારનું સ્કિન કેન્સર છે. આ કેન્સર બેસિલી સેલથી શરૂ થાય છે, તેથી તેને બેસિલી સેલ કાર્સિનોમા કહેવામાં આવે છે. હા, તે ત્વચાનું કેન્સર હતું જે વધી રહ્યું હતું. હવે મારે તેની સર્જરી કરાવવી પડશે.” 


કેવિન જોનાસે વીડિયોમાં કહ્યું કે હવે તે આરામ કરવા ઘરે જઈ રહ્યો છે. આ ઉપરાંત તેને તેના ચાહકો ને સલાહ આપતા જણાવ્યું કે જો કોઈના શરીર પર ક્યાંક મસો છે, તો તેણે ચોક્કસપણે ડૉક્ટર પાસે તેની તપાસ કરાવવી જોઈએ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Exit mobile version