Site icon

Priyanka chopra: ફિલ્મ ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ પ્રિયંકા ચોપરા, શરીરના આ ભાગ પર થઇ ઇજા

Priyanka chopra: પ્રિયંકા ચોપરા તેની ફિલ્મ ધ બ્લફના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ના એક સ્ટંટ સીન ના શૂટિંગ દરમિયાન પ્રિયંકા ને ઇજા થઇ હતી જેની તસવીર પ્રિયંકા એ તેના ચાહકો સાથે શેર કરી હતી.

priyanka chopra got injured while the bluff shooting

priyanka chopra got injured while the bluff shooting

News Continuous Bureau | Mumbai 

Priyanka chopra: પ્રિયંકા ચોપરા તેની ફિલ્મ ધ બ્લફના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે તે અવારનવાર તેના ફેન્સ સાથે તેની સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. હવે પ્રિયંકાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તેની ગરદન પર એક મોટું કટનું નિશાન દેખાઈ રહ્યું છે. આ કટ તેને તેની આગામી ફિલ્મ ધ બ્લફ ના સ્ટંટ સીન શૂટ કરતા થયો હતો.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: MIFF: MIFF 2024 ખાતે ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ “માય મર્ક્યુરી”નું પ્રીમિયર, જે મર્ક્યુરી ટાપુ પર સંરક્ષણની શોધ પર પ્રકાશ નાંખે છે

પ્રિયંકા ચોપરા ને થઇ ગરદન પર ઇજા 

પ્રિયંકાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તેની ગરદન પર એક મોટું કટનું નિશાન દેખાઈ રહ્યું છે. આ ફોટો શેર કરતા પ્રિયંકા એ લખ્યું, ‘ઓહ મારી નોકરીમાં વ્યવસાયિક સંકટ.’ ફોટોની સાથે તેણે કેપ્શનમાં બ્લફ પણ લખ્યું છે, જે દર્શાવે છે કે જ્યારે અભિનેત્રીને આ ઈજા થઈ ત્યારે તે ધ બ્લફનો એક સ્ટંટ સીન શૂટ કરી રહી હતી.


ધ બ્લફ વિશે વાત કરીએ તો, તે 19મી સદીના કેરેબિયન માં સ્થાપિત છે અને એક મહિલા ચાંચિયા ની વાર્તા છે. પ્રિયંકા આ ફિલ્મમાં ચાંચિયા ની ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
Aakhri Sawaal’ Teaser Out: ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવશે સત્ય! સંજય દત્તની ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ, ફેન્સ થયા રોમાંચિત
Teri Baaton Mein Aisa Uljha Jiya 2: શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ૨’ ના સિક્વલ અંગે મોટી જાહેરાત.
Exit mobile version