Site icon News Continuous Bureau | Mumbai

Priyanka chopra: બોલિવૂડ માં ધમાકેદાર વાપસી માટે તૈયાર પ્રિયંકા ચોપરા! આ લોકપ્રિય નિર્દેશક સાથે ચાલી રહી છે વાતચીત

Priyanka chopra: પ્રિયંકા ચોપરા ભારત માં છે તાજેતરમા તે તેની દીકરી અને પતિ સાથે અયોધ્યા પહોંચી હતી. હવે પ્રિયંકા ના બોલિવૂડ માં કમબેક ના સમાચાર સામે આવી રહ્યા છે.

priyanka chopra ready to her bollywood comeback

priyanka chopra ready to her bollywood comeback

News Continuous Bureau | Mumbai

Priyanka chopra: પ્રિયંકા ચોપરા તેના પતિ અને દીકરી માલતી સાથે અયોધ્યા માં રામલલ્લા ના દર્શન માટે પહોંચી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. હવે પ્રિયંકા ને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રી બોલિવૂડ માં કમબેક ની તૈયારી કરી રહી છે. અને તે તેના આગામી પ્રોજેક્ટ માટે મુંબઈ માં છે અને મીડિયા રિપોર્ટ મુજબ તેને સંજય લીલા ભણસાલી સાથે પણ વાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Tiger shroff: ટાઇગર શ્રોફ એ પુના માં ખરીદી અધધ આટલી કિંમત ની આલીશાન પ્રોપર્ટી, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

પ્રિયંકા ચોપરા કરશે બોલિવૂડ માં કમબેક 

મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકા તેના બોલિવૂડ કમબેક ને કારણે ઘણા ફિલ્મ નિર્માતાઓને મળી રહી છે. તે સંજય લીલા ભણસાલી સાથે પીરિયડ એક્શન ફિલ્મ માટે ચર્ચામાં છે.સમાચાર અનુસાર, પ્રિયંકા ચોપરા એક એક્શન પ્રોજેક્ટ માટે સંજય લીલા ભણસાલીને મળી રહી છે. તેને આ પ્રોજેક્ટ પસંદ આવ્યો છે. તે હવે તેના શેડ્યૂલ અને કોસ્ચ્યુમ નક્કી કરવા ભણસાલી સાથે વાતચીત કરી રહી છે. 

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version