Site icon News Continuous Bureau | Mumbai

Priyanka chopra: દીકરી સાથે ભારત પહોંચી પ્રિયંકા ચોપરા, પાપારાઝી ને જોઈ ને માલતી મેરી એ કર્યું આવું કામ

Priyanka chopra: પ્રિયંકા ચોપરા વિદેશ થી મુંબઈ આવી છે. તાજેતરમાં જ પ્રિયંકા ને તેની દીકરી માલતી સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. પાપારાઝી ને જોતા જ માલતી ડરી ગઈ હતી.

priyanka chopra return to mumbai with daughter malti

priyanka chopra return to mumbai with daughter malti

News Continuous Bureau | Mumbai

Priyanka chopra: પ્રિયંકા ચોપરા એ તેની પોસ્ટ માં ભારત આવવાની વાત કરી હતી. અને હવે તે ભારત આવી છે તે તેની દીકરી સાથે આવી છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા અને તેની દીકરી માલતી ( Malti ) ને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી જ્યાં પાપારાઝી ( Paparazzi ) એ પ્રિયંકા નું ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પ્રિયંકા ના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પ્રિયંકા નો આ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Join Our WhatsApp Channel

 પ્રિયંકા એરપોર્ટ પર થઇ સ્પોટ

સોશિયલ મીડિયા પર પ્રિયંકા નો વિડીયો વાયરલ ( Viral Video ) થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, ઓલ બ્લેક લુકમાં પ્રિયંકા એરપોર્ટ ( Mumbai Airport ) ની બહાર નીકળી રહી છે સાથે તેની દીકરી માલતી ઓન છે જેને ગ્રીન કલર ચેક્સ નું ફ્રોક પહેર્યું છે. પ્રિયંકા ને જોતા જ પાપારાઝી ઉત્સાહિત થઇ ગયા હતા અને પ્રિયંકા ને પોતાના કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા પણ ખુબ ખુશ જોવા મળી હતી. જ્યારે પ્રિયંકા એ માલતીને પાપારાઝી ને હાય કહેવાનું કહ્યું, ત્યારે તે પોતાનો ચહેરો ફેરવી લે છે, જેને જોઈને પ્રિયંકા પણ હસી પડે છે.

આ સમાચાર પણ વાંચો :  Pune ISIS Module Case: મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં વિસ્ફોટનું ષડયંત્ર, NIAની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી.

પ્રિયંકા ચોપરા બીજી વખત તેની દીકરી માલતી સાથે ભારત આવી છે. પરંતુ આ વખતે તેનો પતિ નિક જોનાસ ( Nick jonas ) તેની સાથે આવ્યો નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version