Site icon News Continuous Bureau | Mumbai

Priyanka chopra brother wedding: જાન થી લઈને વરમાળા સુધી ભાઈ સિદ્ધાર્થ ની સાથે જોવા મળી પ્રિયંકા ચોપરા, અભિનેત્રી એ ઉતારી ભાભી ની નજર, જુઓ વિડીયો

Priyanka chopra brother wedding: પ્રિયંકા ચોપરા ના ભાઈ સિદ્ધાર્થ ચોપરા ના લગ્ન થઇ ગયા છે. આ લગ્ન ના ઘણા વિડીયો સામે આવી રહ્યા છે. જેમાં પ્રિયંકા અને તેનો પરિવાર ખુબ ખુશ જોવા મળી રહ્યો છે.

priyanka chopra show love to bhabhi siddharth wedding video goes viral

priyanka chopra show love to bhabhi siddharth wedding video goes viral

News Continuous Bureau | Mumbai

Priyanka chopra brother wedding: પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાએ નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરી લીધા છે. પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. જાન થી લઈને વરમાળા સુધી ભાઈ સિદ્ધાર્થ ની સાથે જોવા મળી હતી પ્રિયંકા ચોપરા.આ લગ્ન ના ઘણા વિડીયો સામે આવી રહ્યા છે. જેમાં પ્રિયંકા અને તેનો પરિવાર ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Deepika padukone Padmavat: ‘પદ્માવત’ ના ગીત ઘુમર માટે અધધ આટલા કિલો નો લહેંગો પહેરી નાચી હતી દીપિકા પાદુકોણ, ૬૬ વખત ફરવાનો બનાવ્યો હતો રેકોર્ડ

પ્રિયંકા એ ઉતારી ભાભી ની નજર 

પ્રિયંકા ચોપરા ના ભાઈ સિદ્ધાર્થ ના લગ્ન નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પ્રિયંકા તેના ભાઈ સિદ્ધાર્થ ને વરમાળા સુધી લઇ જતી જોવા મળી રહી છે. બીજી તરફ નીલમ પણ દુલ્હન ના ગેટઅપ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. દુલ્હન ની સુંદરતા જોઈ નણંદ પ્રિયંકા ચોપરા ભાભી ની નજર ઉતારતી પણ જોવા મળી રહી છે. આ પછી, જીજાજી નિક જોનાસ થાળીમાં માળા લઈને સ્ટેજ પર પહોંચતો જોવા મળ્યો હતો. 


પ્રિયંકા ચોપરા ના ભાઈ સિદ્ધાર્થ એ નીલમ સાથે વર્ષ 2024 માં સગાઈ કરી હતી હવે બંને લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version