Site icon News Continuous Bureau | Mumbai

Pulkit samrat kriti kharbanda: પુલકિત અને કૃતિ નો લગ્ન નો વિડીયો આલબમ થયો રિલીઝ, મંડપ માં અભિનેતા એ કર્યું હતું આવું કામ

Pulkit samrat kriti kharbanda: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા એ 15 માર્ચ ના રોજ લગ્ન કર્યા હતા. હવે કપલ ના લગ્ન નો વિડીયો સામે આવ્યો છે જેમાં અભિનેતા મંડપ માં ઈમોશનલ થતો જોવા મળી રહ્યો છે.

pulkit samrat kriti kharbanda wedding film out

pulkit samrat kriti kharbanda wedding film out

News Continuous Bureau | Mumbai

Pulkit samrat kriti kharbanda: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ 15 માર્ચ ના રોજ લગ્ન કર્યા હતા. બંને ના લગ્ન ની તસવીરો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઇ ગઈ હતી. હવે લગ્ન ના એક મહિના બાદ કપલે તેમના લગ્ન નો વિડીયો શેર કર્યો છે. જેમાં ઘણા ઈમોશન્સ પણ જોવા મળી રહ્યા છે. પુલકિત અને કૃતિ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2 : ફિલ્મ વોર 2 ને લઈને આવ્યું મોટું અપડેટ, જુનિયર એનટીઆર એ રિતિક રોશન સાથે શરૂ કર્યું આવા પ્રકારના સિક્વન્સ નું શૂટિંગ

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા નો લગ્ન નો વિડીયો 

પુલકિત સમ્રાટ-કૃતિ ખરબંદાના લગ્નનો વિડીયો ઈમોશન્સ થી ભરેલો છે વીડિયોમાં પુલકિત દુલ્હન કૃતિ ખરબંદાને મળવા આવે છે અને ‘બ્રાઈડ, ઓહ માય બ્રાઈડ’ કહે છે. લગ્નની વિધિઓ શરૂ થાય તે પહેલા બંને એકબીજાને મળે છે અને ભેટે છે. પુલકિત સમ્રાટ-કૃતિ ખરબંદાના લગ્નનો આ અનસીન વીડિયો ખૂબ જ ક્યૂટ છે અને ચાહકો પણ તેને પસંદ કરી રહ્યા છે.


આ વીડિયોને કેપ્શન આપવામાં આવ્યું છે કે, ” અમે એકબીજાને પામ્યા જયારે અમે પોતાને પામ્યા, અને તે સૌથી સુંદર પ્રકારનો પ્રેમ છે.” અમારા લગ્ન થયાને એક મહિનો થઈ ગયો છે, પણ અમારું જીવન શરૂ થઈ ચૂક્યું હતું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhuri Dixit Bollywood Career Tezaab બોલિવૂડની ‘ધક ધક ગર્લ’નો સંઘર્ષ શરૂઆતમાં લાગ્યો હતો ફ્લોપ હીરોઈનનો ટેગ, પછી આ બ્લોકબસ્ટરે બદલી નાખી કિસ્મત
Toxic Movie Mumbai screening સિનેમાઘરોમાં યશ ફીવર ‘ટોક્સિક’ના ક્રેઝ વચ્ચે મલ્ટિપ્લેક્સમાં વધારાયા સ્પેશિયલ શો, ટિકિટના ભાવ આસમાને
Kriti Sanon’s Raksha Bandhan Ad રક્ષાબંધનની જાહેરાતમાં કૃતિ સેનનના આઉટફિટ પર ભડક્યા યુઝર્સ, પરંપરાના નામે વિવાદ…
Aneet Padda Brahmastra 2 રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરશે અનીત પડ્ડા? ‘બ્રહ્માસ્ત્ર ૨’ને લઈને સામે આવ્યા મોટા સમાચાર, જાણો રોલની વિગતો
Exit mobile version