Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના એ પુષ્પા 2 ના ગીત અંગારો ના સિગ્નેચર સ્ટેપ કરી જીત્યા ચાહકો ના દિલ, વિડીયો થયો વાયરલ

Pushpa 2: પુષ્પા 2 નું મુંબઈ માં પ્રમોશનલ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફિલ્મના લીડ કલાકાર અલ્લુ અર્જુન રશ્મિકા મંદન્ના એ તેમના ગીત અંગારો નો સિગ્નેચર સ્ટેપ કર્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

pushpa 2 allu arjun and rashmika mandanna perform signature step on angaro

pushpa 2 allu arjun and rashmika mandanna perform signature step on angaro

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા આ ફિલ્મ નું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ પુષ્પા એ ના પ્રમોશનલ ઇવેન્ટ નું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું જ્યાં અલ્લુ અર્જુન અને રશ્મિકા એ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા એ ફિલ્મના ગીત અંગારો ના સિગ્નેચર સ્ટેપ કરી લોકોના દિલ જીતી લીધા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: ગ્લોબલ વુમન ફોરમ 2024 ના સ્ટેજ પર કંઈક એવું મળ્યું જોવા કે ફરી મળી ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર ને હવા, વિડીયો થયો વાયરલ

અલ્લુ અર્જુન અને રશ્મિકા એ કર્યો સિગ્નેચર સ્ટેપ 

અલ્લુ અર્જુન અને રશ્મિકા એ મુંબઈ માં આયોજિત ફિલ્મ ના પ્રમોશનલ ઇવેન્ટ માં હાજરી આપી હતી આ ઇવેન્ટ માં અલ્લુ અર્જુન અને રશ્મિકા એ ફિલ્મ ના ગીત અંગારો નો સિગ્નેચર સ્ટેપ કર્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન અને રશ્મિકા ઓલ બ્લેક લુક માં જોવા મળ્યા હતા. બંને નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


પુષ્પા 2 માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસીલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version