Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: રિલીઝ પહેલા વિવાદો માં ઘેરાઈ પુષ્પા 2, સવર્ણ ક્રાંતિ સેનાના પ્રમુખે બિહારમાં ફિલ્મ ના વિરોધમાં પોસ્ટરો સળગાવતા કરી આવી માંગ

Pushpa 2: પુષ્પા 2 એ 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવાની છે. તાજેતર માં જ બિહાર ના પટના માં આ ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું હવે સવર્ણ ક્રાંતિ સેનાના પ્રમુખે બિહારમાં ફિલ્મ ના વિરોધમાં પોસ્ટરો સળગાવતા આવી માંગણી કરી છે.

pushpa 2 bihar faces protest over controversial imagery

pushpa 2 bihar faces protest over controversial imagery

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 એ 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવાની છે.આ ફિલ્મ માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના  મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે.તાજેતર માં જ બિહાર ના પટના માં આ ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું હવે સવર્ણ ક્રાંતિ સેનાના પ્રમુખે બિહારમાં ફિલ્મ ના વિરોધમાં પોસ્ટરો સળગાવતા આવી માંગણી કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aaradhya bachchan: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ની વચ્ચે બચ્ચન પરિવાર ના આ સભ્ય એ આરાધ્યા ના જન્મદિવસ ને બનાવ્યો ખાસ, અલગ અંદાજ માં આપી શુભેચ્છા

પુષ્પા 2 ના સળગાવવામાં આવ્યા પોસ્ટર 

સવર્ણ ક્રાંતિ સેનાના પ્રમુખ અને બીજેપી નેતા એ તેમના સમર્થકો સાથે ફિલ્મના વિરોધમાં પોસ્ટરો સળગાવ્યા હતા.આ સાથે જ તેમને ફિલ્મમાંથી વિવાદાસ્પદ સીન હટાવવાની માંગ કરી હતી અને ધમકી આપી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ બિહારમાં ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં.


તમને જણાવી દઈએ કે પુષ્પા 2 ના એક સીન માં અલ્લુ અર્જુન ને કાલી દેવી તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે ચિત્રણમાં કેટલાક હિંદુ સંગઠનોના સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે. તેમને દલીલ કરે છે કે આ ચિત્રણ હિંદુ દેવતાઓની મજાક ઉડાવે છે, જે બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના વિરોધમાં પણ ઉભરી આવે છે, જેના પર સતત હિન્દુ દેવતાઓનો અનાદર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version