Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 પર થયો નોટો નો વરસાદ, અલ્લુ અર્જુન ની ફિલ્મે 11 માં દિવસે કરી અધધ આટલી કમાણી

Pushpa 2: પુષ્પા 2 એ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. અલ્લુ અર્જુન ની આ ફિલ્મે કમાણી ના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

pushpa 2 box office collection day 11

pushpa 2 box office collection day 11

News Continuous Bureau | Mumbai 

Pushpa 2: પુષ્પા 2 એ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે કમાણી ના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મે સિનેમાઘરોમાં 11 દિવસ પૂરા કર્યા છે.તો ચાલો જાણીએ ​​ફિલ્મે કેટલી કમાણી કરી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Allu arjun: આ રીતે અલ્લુ અર્જુને જેલમાં પુરી રાત વિતાવી, જાણો તેની સાથે શું શું થયું

પુષ્પા 2 નું બોક્સ ઓફિસ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 એ અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે અને ટૂંક સમયમાં તે 1000 કરોડના ક્લબમાં પ્રવેશ કરશે.રિપોર્ટ મુજબ પુષ્પા 2 એ તેની રિલીઝ ના 11 માં દિવસે એટલે કે રવિવારે રૂ. 75 કરોડ ની કમાણી કરી લીધી છે.


મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 નું બજેટ 400 થી 500 કરોડ નું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Exit mobile version