Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 એ રચ્યો ઇતિહાસ, 32માં દિવસે અધધ આટલા કરોડના ક્લબમાં સામેલ થનારી બની પ્રથમ ભારતીય ફિલ્મ

Pushpa 2: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણી ના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે ફિલ્મે તેની રિલીઝ ના 32 માં દિવસે ઇતિહાસ રચ્યો છે.

pushpa 2 box office collection day 32 allu arjun film enters in 1200 crore club

pushpa 2 box office collection day 32 allu arjun film enters in 1200 crore club

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.આ ફિલ્મે કમાણી ના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે પુષ્પા એ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. પુષ્પા 2 એ રિલીઝ ના 32 માં દિવસે પણ સારી કમાણી કરી રહી છે. આવો જાણીએ આજે ​​ફિલ્મે કેટલી કમાણી કરી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Paatal lok 2 teaser: પાતાલ લોક 2ના દમદાર ટીઝર સાથે થઇ રિલીઝ ડેટ ની જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો જયદીપ અહલાવત ની સિરીઝ

પુષ્પા 2 એ રચ્યો ઇતિહાસ 

પુષ્પા 2 એ તેના 32 માં દિવસે 6.51 કરોડ રૂપિયાની કમાણી કરી છે.ફિલ્મની કુલ કમાણીની વાત કરીએ તો અત્યાર સુધીમાં પુષ્પા 2 બોક્સ ઓફિસ પર 1205.51 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચૂકી છે.ફિલ્મે પાંચમા સપ્તાહમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મ આજે 1200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 1200 કરોડની કમાણી કરનારી તે પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.


પુષ્પા 2 હવે 1200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મ ‘બાહુબલી 2’ને પાછળ છોડીને ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version