Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: હિન્દી વર્ઝન માં આટલા ટકા ઘટી પુષ્પા 2 ની કમાણી, જાણો ફિલ્મ ના આઠમા દિવસ ના બોક્સ ઓફિસ આંકડા

Pushpa 2: પુષ્પા 2 ને રિલીઝ થયે એક અઠવાડિયું થઇ ગયું છે. આ ફિલ્મે તેની રિલીઝ ના શરૂઆત ના દિવસ માં ખુબ કમાણી કરી હતી હવે ફિલ્મ ની કમાણી ધીરે ધીરે ઘટી રહી છે.

pushpa 2 box office collection day 8

pushpa 2 box office collection day 8

News Continuous Bureau | Mumbai 

Pushpa 2: પુષ્પા 2 રિલીઝ થઇ ગઈ છે. લોકો અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ને ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે તેની રિલીઝ ના શરૂઆત ના દિવસો માં કમાણી ના મામલે બધી જ ફિલ્મો ના રેકોર્ડ તોડી નાખ્યા હતા. ફિલ્મે તેની રિલીઝના એક અઠવાડિયામાં જ વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા.હવે ફિલ્મ તેના બીજા સપ્તાહ માં પ્રવેશી છે હવે ફિલ્મ ની કમાણી ધીરે ધીરે ઘટી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kapoor family meet PM Modi: કપૂર પરિવાર સાથે હળવાશ ની પળ માણતા જોવા મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

પુષ્પા 2 ના બોક્સ ઓફિસ આંકડા 

મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 ના હિન્દી વર્ઝન માં 12.5 કરોડ ની કમાણી કરી છે જે તેના શરૂઆત ના દિવસો કરતા 12% ઓછી છે. આ ફિલ્મે હિન્દી વર્ઝન માં અત્યારસુધી કુલ 487 કરોડ 50 લાખ રૂપિયા નું કલેક્શન કર્યું છે. 


મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 એ તેની રિલીઝ ના આઠમા દિવસે 37.9 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ‘પુષ્પા 2’નું અત્યાર સુધીનું કુલ કલેક્શન 713.94 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ કમાણી તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષાઓના સંગ્રહને જોડીને પ્રાપ્ત કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version