Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2 sreeleela: બે બાળકોની માતા છે પુષ્પા 2 ની શ્રીલીલા, જાણો કેમ અભિનેત્રી એ હજુ સુધી નથી કર્યા લગ્ન

Pushpa 2 sreeleela: શ્રીલીલા પુષ્પા 2 માં આઈટમ નંબર કરીને ચર્ચામાં આવી છે. શું તમને ખબર છે શ્રીલીલા બને બાળકો ની માતા છે તો ચાલો જાણીયે અભિનેત્રી વિશે કેટલીક રસપ્રદ વાતો

News Continuous Bureau | Mumbai 

Pushpa 2 sreeleela: શ્રીલીલા પુષ્પા 2 માં આઈટમ નંબર કરીને ચર્ચામાં આવી છે.શ્રીલીલા સાઉથ ની સુપરસ્ટાર છે. શ્રીલીલા માત્ર 23 વર્ષ ની છે. પરંતુ શું તમને ખબર છે કે શ્રીલીલા 21 વર્ષે જ માતા બની હતી. જી હા શ્રીલીલા બે બાળકો ની માતા છે અને ખાસ વાત તો એ છે કે શ્રીલીલા એ હજુ  સુધી લગ્ન કર્યા નથી.તો ચાલો જાણીયે અભિનેત્રી વિશે કેટલીક રસપ્રદ વાતો  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rupali ganguly: સાવકી દીકરી ના વિવાદ પર પેહલીવાર આવ્યું રૂપાલી ગાંગુલી નું રિએક્શન, અનુપમા એ કહી આવી વાત

બે બાળકો ની માતા છે શ્રીલીલા 

શ્રીલીલા એ વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કિસ’થી તેના કરિયરની શરૂઆત કરી હતી. શ્રીલીલા એક ઉત્તમ અભિનેત્રી અને નૃત્યાંગના ઉપરાંત શ્રીલીલા એક સુંદર વ્યક્તિ પણ છે. લોકોના અભિપ્રાયોને બાજુ પર રાખીને અભિનેત્રી માત્ર 21 વર્ષની ઉંમરમાં બે બાળકોની માતા બની હતી.શ્રીલીલાએ 2 વિકલાંગ બાળકોને દત્તક લીધા હતા. રિપોર્ટ મુજબ શ્રીલીલા અનાથાશ્રમમાં ગઈ હતી. અહીં શ્રીલીલાએ બે વિકલાંગ બાળકોને જોયા જેનું દર્દ તે સહન કરી ના શકી. શ્રીલીલાએ ત્યારે જ આ બંને બાળકોને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે, શ્રીલીલાએ 10 મહિનાના ગુરુ અને એક છોકરી, શોભિતાને દત્તક લીધા.


શ્રીલીલા એ અત્યારસુધી 10 ફિલ્મો માં કામ કર્યું છે. શ્રીલીલા માત્ર 23 વર્ષ ની જ છે અને તેને તેના કરિયર માં ઘણું આગળ વધવું છે શ્રીલીલા એ હજુ સુધી લગ્ન કર્યા નથી પર્નાતું તેનું નામ ઘણા સાથે જોડાતું રહે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version