Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: થિયેટર બાદ હવે ઓટીટી પર પણ ધૂમ મચાવી રહી છે પુષ્પા 2, અલ્લુ અર્જુન ની ફિલ્મે બનાવ્યો નવો રેકોર્ડ

Pushpa 2: પુષ્પા 2 ને રિલીઝ થયા ને ઘણો સમય થઇ ગયો છે. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે હવે આ ફિલ્મે ઓટીટી પર પણ ધૂમ મચાવી છે.

pushpa 2 movie becomes top trending film on ott

pushpa 2 movie becomes top trending film on ott

News Continuous Bureau | Mumbai 

Pushpa 2: પુષ્પા 2 ને રિલીઝ થયે ઘણો સમય થઇ ગયો છે. આ ફિલ્મે કમાણી ના મામલે તમામ ના રેકોર્ડ તોડી નાખ્યા હતા. અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ને લોકો એ ખુબ પસંદ કરી હતી.  આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે હવે આ ફિલ્મે ઓટીટી પર પણ ધૂમ મચાવી છે. અલ્લુ અર્જુન ની આ ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sky force box office collection: અક્ષય કુમાર ની સ્કાય ફોર્સ છાપી રહી છે નોટ, જાણો ફિલ્મ ની અત્યારસુધી ની કુલ કમાણી

પુષ્પા 2 એ બનાવ્યો ઓટીટી પર રેકોર્ડ 

મીડિયા રિપોર્ટ મુજબ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા પછી, આ ફિલ્મે ડિજિટલ સ્ટ્રીમિંગ પર પણ ધૂમ મચાવી છે અને ટ્રેન્ડિંગ લિસ્ટમાં ટોચ પર પહોંચી ગઈ છે.આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હોવાથી ચાહકો માટે તેને જોવાનું સરળ બન્યું છે. આ કારણે ફિલ્મની લોકપ્રિયતા પણ વધી છે.


મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન ભારતીય સિનેમાના ટોચના 25 સૌથી લોકપ્રિય સુપરસ્ટારની યાદીમાં ટોચ પર છે. કોઈપણ દક્ષિણ કે ભારતીય ફિલ્મ માટે આ ખૂબ મોટી વાત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Karan Kundrra| ઘૂંટણિયે બેસી કરણે તેજસ્વીને પહેરાવી વીંટી, દુબઈથી સામે આવ્યા રોમેન્ટિક વિઝ્યુઅલ્સ
Dhurandhar Controversy| બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ પર મોટું સંકટ દેશની સુરક્ષા સાથે બાંધછોડનો આક્ષેપ, હાઈકોર્ટે એક્શન લેવા આપ્યો મોટો આદેશ
Ahaan Panday| થિયેટર્સમાં મચશે ધમાલ! અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં અહાન પાંડેનો જોવા મળશે શાનદાર અંદાજ, ફેન્સ ઉત્સાહિત
Gullak Season 5| મિશ્રા પરિવાર ફરી કરાવશે મનોરંજન, ‘ગુલ્લક 5’ માં આવશે નવો ટ્વિસ્ટ, નોંધી લો રિલીઝ ડેટ
Exit mobile version