Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: એનિમલ બાદ હવે પુષ્પા 2 માં પણ ધૂમ મચાવશે આ અભિનેતા, એક્ટર ની એક પોસ્ટ પરથી થઇ ગયું કન્ફર્મ

Pushpa 2: પુષ્પા 2 ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે.હવે આ ફિલ્મ માં એનિમલ ફેમ અભિનેતા ની એન્ટ્રી થઇ છે જેની જાણકારી તેના સોશિયલ મીડિયા પરથી મળી છે.

pushpa 2 new entry of saurabh sachdeva of animal

pushpa 2 new entry of saurabh sachdeva of animal

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે.આ ફિલ્મ ના ટિઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. એવું કહેવાય છે પુષ્પા 2 નું ટ્રેલર નવેમ્બર મહિનામાં રિલીઝ કરવામાં આવશે.મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે.હવે આ ફિલ્મ માં એનિમલ ફેમ અભિનેતા ની એન્ટ્રી થઇ છે જેની જાણકારી તેના સોશિયલ મીડિયા પરથી મળી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Devara part 1 OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર છે દેવરા પાર્ટ 1, જાણો કયા ડિજિટલ પ્લેટફોર્મ રિલીઝ થશે જુનિયર એનટીઆર ની ફિલ્મ

પુષ્પા 2 માં જોવા મળશે એનિમલ ફેમ અભિનેતા સૌરભ સચદેવા 

એનિમલ માં બોબી દેઓલ ના ભાઈ ની ભૂમિકામાં જોવા મળેલ અભિનેતા સૌરભ સચદેવા એ તેના ઇન્સ્ટાગ્રામ પર  પુષ્પા 2 ની કેટલીક BTS તસવીરો શેર કરી છે. આમાંની એક તસવીરમાં સૌરભ સચદેવા પણ છે. આ તસવીરમાં બ્રહ્માજી, સૌરભ સચદેવા, ફહદ ફાસિલ અને ડિરેક્ટર સુકુમાર પણ છે. આ તસવીરો જોતા એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે સૌરભ પણ ‘પુષ્પા 2’માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.


મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 નું ટ્રેલર મુંબઈ માં  લોન્ચ થઇ શકે છે. ત્યારબાદ હૈદરાબાદ માં પણ તેને લોન્ચ કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version