Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 એ લીધો વધુ એક વ્યક્તિનો ભોગ, અલ્લુ અર્જુન ની ફિલ્મ જોવા માટે યુવકે કર્યું એવું કામ કે ગુમાવ્યો પોતાનો જીવ

Pushpa 2: પુષ્પા 2 વધુ એક વખત ચર્ચામાં આવી છે. પુષ્પા 2 ના પ્રીમિયર માં એક મહિલા નું નિધન થયું હતું હવે વધુ એક યુવક નો જીવ પુષ્પા 2 ના કારણે ગયો છે. તો ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 થિયેટર માં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને લઈને લોકો માં જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પુષ્પા 2 વધુ એક વખત ચર્ચામાં આવી છે. પુષ્પા 2 ના પ્રીમિયર માં એક મહિલા નું નિધન થયું હતું હવે વધુ એક યુવક નો જીવ પુષ્પા 2 ના કારણે ગયો છે. તો ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Naga and Shobhita wedding: તેલુગુ રીતિ રિવાજ મુજબ લગ્ન ના બંધન માં બંધાયા નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા, અભિનેતા નાગાર્જુને શેર કરી તસવીરો

પુષ્પા 2 જોવા માટે યુવકે ઉતાવળે ક્રોસ કરી રેલવે ટ્રેક 

મીડિયા રિપોર્ટ મુજબ ‘પુષ્પા 2’ જોવા જઈ રહેલા 19 વર્ષના એક યુવક નું રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે મોત થયું હતું. છોકરો ઉતાવળમાં ક્રોસિંગ ક્રોસ કરી રહ્યો હતો.’પુષ્પા 2′ ના શો માટે લેટ થતો હતો  જેના માટે તેણે ઉતાવળમાં રેલવે ટ્રેક ક્રોસ કર્યો તેણે ટ્રેન આવતી જોઈ ન હતી અને રેલવે ટ્રેક પર અકસ્માત થયો હતો.


પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ પ્રવીણ છે. તે મૂળ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના રહેવાસી હતો. હાલમાં તે નોકરી માટે બશેટ્ટીહલ્લીમાં રહેતો હતો. પ્રવીણ ‘પુષ્પા 2’ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે મિત્રો સાથે ફિલ્મ જોવાની યોજના બનાવી. પ્રવીણ બશેટ્ટીહલ્લીના વૈભવ થિયેટરમાં સવારે 10 વાગ્યાનો શો જોવા જઈ રહ્યો હતો. પ્રવીણને ટ્રેક પર આવતી ટ્રેન ન દેખાતાં તે ટ્રેક ક્રોસ કરવા લાગ્યો હતો. આ ઘટનામાં પ્રવીણનું મોત થયું હતું. અકસ્માત બાદ પ્રવીણના બંને મિત્રો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસ મૃતક યુવકના મિત્રોને શોધી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
TMKOC Kush Shah Struggle સ્ટારડમ છોડીને આવી હાલત? ‘તારક મહેતા’ ફેમ કુશ શાહ રસ્તે ભટકતો દેખાયો, લોકોના ઘરે જઈ જમવાનું બનાવવાની આવી નોબત
Exit mobile version